વૃદ્ધાવસ્થા પહેલા હાડકાં ના થઈ જાય નબળા, તમારા આહારમાં આ વસ્તુઓ કરો સામેલ

આર્થરાઈટિસ કે ઓસ્ટીયોપોરોસીસ જેવા હાડકાના રોગોને વૃદ્ધાવસ્થાની સમસ્યા ગણવામાં આવે છે, પરંતુ પોષક તત્વોની અછતને કારણે કોઈપણ ઉંમરે હાડકાં નબળા પડી શકે છે, તેથી તમારા આહારમાં કેલ્શિયમ અને વિટામિન ડીથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો.

| Updated on: Mar 18, 2024 | 1:40 PM
આખા શરીરની મૂવમેન્ટ કોઈ પણ પીડા અને અસ્વસ્થતા વિના સરળતાથી ચાલે તે માટે, હાડકાં અને સ્નાયુઓ મજબૂત રહે તે ખુબ જ જરૂરી છે. હાડકાંમાં નબળાઈ અને સાંધામાં દુખાવાની સમસ્યા ચોક્કસ ઉંમર પછી થતી હોય છે અને આ હાડકાં સંબંધિત રોગોને વૃદ્ધાવસ્થાની નિશાની કહેવામાં આવે છે, જોકે આ સમસ્યા આહાર યોગ્ય ન લેવાથી પણ ઉંમર થતા હાડકાં નબળા પડી શકે છે. કેલ્શિયમ અને વિટામીન ડીની ઉણપને કારણે માંસપેશીઓ અને હાડકાંમાં દુખાવો, હાડકાં નબળાં પડવા અને તૂટવા અને હાડકાં વાંકાચૂકા થવા જેવી સમસ્યાઓ નાની ઉંમરમાં જ થવા લાગે છે. તેથી, તમારા આહારમાં કેટલાક ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

1 / 7
કેલ્શિયમની ઉણપને કારણે હાડકાં નબળા પડવાની સાથે નખ અને દાંત પણ બગડવા લાગે છે. તે જ સમયે, વિટામિન ડીની ઉણપથી નબળાઇ, થાક જેવી સમસ્યાઓ થાય છે. તો ચાલો જાણીએ કે કયા ખોરાકને રોજિંદા આહારનો ભાગ બનાવવો જોઈએ.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

2 / 7
ડેરી ઉત્પાદનો : જ્યારે કેલ્શિયમની વાત આવે છે, ત્યારે પ્રથમ વસ્તુ જે ધ્યાનમાં આવે છે તે દૂધ છે. મજબૂત હાડકાં રાખવા અથવા સંપૂર્ણ સ્વસ્થ રહેવા માટે, બાળકોથી લઈને પુખ્ત વયના દરેક વ્યક્તિએ પોતાની દિનચર્યામાં એક ગ્લાસ દૂધ લેવું જોઈએ. આ સિવાય દહીં અને પનીર જેવા ડેરી ઉત્પાદનોમાં પણ કેલ્શિયમ અને વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

3 / 7
તમારા આહારમાં ઇંડાને સ્થાન આપો : ઈંડાને પોષક તત્વોનું પાવર હાઉસ પણ માનવામાં આવે છે. તેના સફેદ ભાગમાં પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે, જ્યારે તે વિટામિન ડી અને કેલ્શિયમનો પણ સારો સ્ત્રોત છે. તેથી, સ્નાયુઓ અને હાડકાંને મજબૂત કરવા માટે, તમારા આહારમાં ઇંડાનો સમાવેશ કરો.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

4 / 7
શાકાહારી લોકો માટે મશરૂમ શ્રેષ્ઠ વિકલ્પ : મશરૂમ્સ શાકાહારી લોકો માટે વિટામિન ડીથી સમૃદ્ધ ખોરાકમાં સારો વિકલ્પ છે. તેમાં પ્રોટીન, ફોસ્ફરસ, પોટેશિયમ, કોપર, વિટામિન બી, સી પણ સારી માત્રામાં મળી આવે છે.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

5 / 7
બદામ કેલ્શિયમનો સારો સ્ત્રોત : કેલ્શિયમથી ભરપૂર બદામ ફક્ત તમારા હાડકાંને જ મજબૂત બનાવતી નથી, તે તમારા હૃદય અને મગજ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તેમાં સારી ચરબી જોવા મળે છે. દરરોજ સવારે પલાળેલી બદામ ખાવી ફાયદાકારક માનવામાં આવે છે.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

6 / 7
પાલકમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય : આયર્ન હોય કે કેલ્શિયમ, પાલક અનેક પોષક તત્વોનો ખજાનો છે. તેને તમારા આહારમાં સામેલ કરવાથી તમને એનિમિયા અને નબળા હાડકાંથી પણ બચાવે છે. તેથી, બાળકોની સાથે સાથે પુખ્ત વયના લોકોના આહારમાં પાલકનો સમાવેશ કરવો જોઈએ.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

7 / 7

Latest News Updates

Follow Us:
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ

અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ

રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન

અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા

PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા

કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા

રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર

g clip-path="url(#clip0_868_265)">