AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: એકસાથે બે મોટા ઝટકા! ધોની બાદ હવે આ ખતરનાક બેટ્સમેન પણ બહાર, શું CSK ની પ્લેઈંગ ઈલેવન વેરવિખેર થઈ જશે?

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની શરૂઆતને હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સના કેમ્પમાંથી એક પછી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. રાજસ્થાન રોયલ્સ સામેના પ્રથમ મુકાબલા પહેલા જ સીએસકેની ટીમ મુસીબતમાં મુકાઈ ગઈ છે.

| Updated on: Mar 29, 2026 | 9:05 PM
Share
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 (IPL 2026) નો પ્રથમ મુકાબલો 30 માર્ચ, સોમવારના રોજ રાજસ્થાન રોયલ્સ સામે રમશે. આ મેચ પહેલા CSKને વધુ એક મોટો ઝટકો લાગતો જણાય છે. અગાઉ ટીમના પૂર્વ દિગ્ગજ કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) વિશે સમાચાર આવ્યા હતા કે, તેઓ લગભગ 2 અઠવાડિયા સુધી ટીમની બહાર રહેશે.

1 / 5
હવે ટીમનો યુવા સ્ટાર બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસ (Dewald Brevis) ઈજાગ્રસ્ત થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. બ્રેવિસનું ઈજાગ્રસ્ત થવું ચેન્નાઈ માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે. રેવ સ્પોર્ટ્સના જણાવ્યા અનુસાર, બ્રેવિસ 'સાઇડ સ્ટ્રેન'ના કારણે શરૂઆતની 2-3 મેચ ગુમાવી શકે છે. ગત સીઝનમાં બ્રેવિસે ચેન્નાઈ માટે શાનદાર બેટિંગ કરીને ટીમના બેટિંગ ઓર્ડરને મજબૂતી આપી હતી. જો કે, હજુ સુધી CSK તરફથી બ્રેવિસની ઈજા કે તેના 2-3 મેચ માટે બહાર થવા અંગે કોઈ સત્તાવાર અપડેટ આવ્યું નથી.

2 / 5
જણાવી દઈએ કે, બ્રેવિસ ગત સીઝનમાં જ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયો હતો. તેણે ફ્રેન્ચાઈઝી માટે પ્રથમ સીઝન રમતા 6 મેચની 6 ઇનિંગ્સમાં 37.50 ની સરેરાશ અને 180 ના સ્ટ્રાઈક રેટથી 225 રન બનાવ્યા હતા. આ દરમિયાન બ્રેવિસના બેટથી 2 અડધી સદી નીકળી હતી, જેમાં હાઈ સ્કોર 57 રનનો રહ્યો હતો.

3 / 5
બ્રેવિસના આઈપીએલ કરિયરની વાત કરીએ તો, અત્યાર સુધી તેણે ટુર્નામેન્ટની 16 મેચ રમી છે. આ મેચોની 16 ઇનિંગ્સમાં બેટિંગ કરતા બ્રેવિસે 28.43 ની સરેરાશ અને 153.19 ના સ્ટ્રાઈક રેટથી 455 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટથી 2 અડધી સદી નીકળી, જેમાં હાઈ સ્કોર 57 રન રહ્યો. ઉલ્લેખનીય છે કે, બ્રેવિસે આઈપીએલ ડેબ્યુ વર્ષ 2022 માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કર્યું હતું.

4 / 5
બ્રેવિસ દક્ષિણ આફ્રિકા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટ રમી રહ્યો છે. અત્યાર સુધી તેણે 4 ટેસ્ટ, 9 વન-ડે અને 30 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. ટેસ્ટની 6 ઇનિંગ્સમાં તેણે 138 રન બનાવ્યા, જ્યારે વન-ડેની 9 ઇનિંગ્સમાં 230 રન કર્યા છે. બાકી ટી20 ઇન્ટરનેશનલની 28 ઇનિંગ્સમાં બ્રેવિસે 26.80 ની સરેરાશ અને 163.23 ના સ્ટ્રાઈક રેટથી 697 રન બનાવ્યા છે.

5 / 5

આઈપીએલ 2026માં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યાનો જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી

ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા

NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ

Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ

અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી

અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા

ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'

હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો

ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?

g clip-path="url(#clip0_868_265)">