હવે શ્વેત રંગમાં પણ દેખાશે રામ લલ્લા, ભગવાન રામની બીજી પ્રતિમાની તસવીરો આવી સામે
રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન ભગવાન રામના બાળ સ્વરૂપની મૂર્તિ 51 ઇંચની છે, જે કાળા પથ્થર પર કોતરવામાં આવી છે. અયોધ્યામાં ભગવાન રામના બાળ સ્વરૂપની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભગવાન રામની વધુ એક મૂર્તિ સામે આવી છે.
Most Read Stories