Pic credit - gettyimage

7 January 2025

કેમ કોઈ માણસ કે વસ્તુને અડવાથી કરંટ લાગે છે? જાણો અહીં

Pic credit - gettyimage

Pic credit - gettyimage

તમે ક્યારેક તો અનુભવ્યુ હશે કે કોઈ વ્યક્તિ કે વસ્તુનો સ્પર્શ કરો છો કે તરત જ કરંટ કે ઝટકો લાગે છે

Pic credit - gettyimage

Pic credit - gettyimage

શિયાળામાં આ ખુબ જ સામાન્ય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે?

Pic credit - gettyimage

Pic credit - gettyimage

કેટલાક લોકો માને છે કે તે જાદુ છે, પણ નહીં તેના પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે , તો તે શું છે ચાલો જાણીએ

Pic credit - gettyimage

Pic credit - gettyimage

વિજ્ઞાનિક કારણ મુજબ વ્યક્તિના શરીરમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, ત્યારે શરીરમાં નેગેટિવ ચાર્જ પણ વધે છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

કરંટ ત્યારે લાગે છે જ્યારે નેગેટિવ ઇલેક્ટ્રોન વ્યક્તિ અથવા વસ્તુમાં પોઝિટિવ ઇલેક્ટ્રોનને આકર્ષે છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

વૈજ્ઞાનિકોના મતે જ્યારે નેગેટિવ ઈલેક્ટ્રોન પોઝીટીવ ઈલેક્ટ્રોનને આકર્ષે છે, ત્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુને સ્પર્શ કરવાથી કરંટ લાગે છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

શિયાળામાં ઉનના કપડાંને સ્પર્શવાથી, ધાતુની વસ્તુઓને સ્પર્શવાથી કે પોલિએસ્ટર જેવા કાપડને સ્પર્શવાથી ઝટકો અનુભવાય છે

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આ ઉપરાંત વાળને સ્પર્શ કરવાથી પણ કરંટ જેવું ફિલ થાય છે અને વાળ ઊંચા જાય છે

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આવી જ રીતે કોઈને સ્પર્શ કરવાથી પણ કરંટ કે ઝટકો લાગે છે

Pic credit - gettyimage