અવનીત કૌરે ડીપ નેક મિની બોડીકોન ડ્રેસમાં સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, જુઓ PHOTO
અભિનેત્રી અવનીત કૌર સોશિયલ મીડિયા પર આજ કાલ ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવારનવાર પોતાના લુકથી ફેન્સને ટ્રીટ કરતી જોવા મળે છે. હાલમાં જ અવનીત કૌરે તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે, જુઓ અહીં તસવીરો.
Most Read Stories