Bonus Share : રોકાણકારો રાજીરાજી ! 1 શેર પર 4 મફત શેર આપવાની જાહેરાત, ઇન્વેસ્ટર શેર ખરીદવા તૂટી પડ્યા
સ્મોલ-કેપ કંપનીએ તેના રોકાણકારો માટે બોનસ શેરની જાહેરાત કરી છે. બીએસઈની વેબસાઈટ અનુસાર 4:1ના રેશિયોમાં બોનસ શેરનું વિતરણ કરવાની જાહેરાત કરી છે. આનો અર્થ એ છે કે દરેક શેર માટે, તમને કંપનીના 4 વધારાના શેર મળશે.
Most Read Stories