Ahmedabad : PM મોદીનાં 73 જન્મદિવસ નિમિત્તે 73 શ્રેષ્ઠ ચિત્રોનું પ્રદર્શન, જુઓ Photos
આ વર્ષે ભારતીય જનતા પાર્ટીના સાંસ્કૃતિક સેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આર્ટ ગેલેરીમાં વિશેષ 73 ચિત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. PM મોદીનાં 73 જન્મદિવસ નિમિત્તે 73 શ્રેષ્ઠ ચિત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું.
Most Read Stories