અવનીત કૌરે શોર્ટ બોડીકોન ડ્રેસ પહેરીને આપ્યા કિલર લુક, જુઓ PHOTOS
અભિનેત્રી અવનીત કૌર સોશિયલ મીડિયા પર નવા ફોટા અપલોડ કરી ચાહકોને ફોટો ટ્રીટ આપતી રહે છે. ત્યારે તાજેતરમાં જ અભિનેત્રી અવનીત કૌરના લેટેસ્ટ ફોટોશૂટની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમાં અવનીત કૌર આ આઉટફિટમાં અલગ-અલગ પોઝ આપીને હોટ ફોટોશૂટ કરાવી રહી છે. આ લુકમાં અભિનેત્રી ખૂબ જ આકર્ષક લાગી રહી છે. (PHOTOS-avneetkaur_13)
Most Read Stories