Acme solar, Sagility India અને Niva Bupaના IPOનું શું છે સબસ્ક્રિપ્શન સ્ટેટસ,જાણો અહીં
Sagility India, Niva Bupa Health Insuranceના IPOનું સબસ્ક્રિપ્શન ચાલી રહ્યું છે. તેમાથી એક કંપનીના IPOનું આજે લિસ્ટિંગ છે. ત્યારે તેના સબસ્ક્રિપ્શનનું સ્ટેટસ શું છે અને કયો IPO અત્યાર સુધી કેટલો ભરાયો ચાલો જાણીએ.
Most Read Stories