AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હેરિટેજ શહેર અમદાવાદમાં થઈ વિશ્વ રંગભૂમિ દિવસની ખાસ ઉજવણી, આ રેસ્ટોરન્ટમાં કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા

27મી માર્ચ એટલે વિશ્વ રંગભૂમિ દિવસ અને વિશાલાનો જન્મદિવસ એક યોગાનુયોગ હતો. આ નિમિત્તે પીઢ તથા યુવા કલાકારોને વધાવવા માટે એક અવસર તૈયાર કરી વિચાર ટ્રસ્ટ અને વિશાલા દ્વારા કલાકારો માટે એવોર્ડ સમારંભનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

Darshal Raval
| Edited By: | Updated on: Mar 28, 2023 | 7:29 PM
Share
27મી માર્ચ એટલે વિશ્વ રંગભૂમિ દિવસ અને વિશાલાનો જન્મદિવસ એક યોગાનુયોગ હતો. આ નિમિત્તે પીઢ તથા યુવા કલાકારોને વધાવવા માટે એક અવસર તૈયાર કરી વિચાર ટ્રસ્ટ અને વિશાલા દ્વારા કલાકારો માટે એવોર્ડ સમારંભનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

27મી માર્ચ એટલે વિશ્વ રંગભૂમિ દિવસ અને વિશાલાનો જન્મદિવસ એક યોગાનુયોગ હતો. આ નિમિત્તે પીઢ તથા યુવા કલાકારોને વધાવવા માટે એક અવસર તૈયાર કરી વિચાર ટ્રસ્ટ અને વિશાલા દ્વારા કલાકારો માટે એવોર્ડ સમારંભનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

1 / 5
હેરિટેજ શહેર અમદાવાદમાં સ્થિત વિશાલા રેસ્ટોરન્ટ આ વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી ખાસ રીતે કરવામાં આવી હતી.

2 / 5
27મી એવોર્ડ સમારંભમાં અનંગ દેસાઈ, ફિરોઝ ભગત, દિલીપ વૈષ્ણવ, હોમી વાડિયા, કુમુદભાઈ રાવલ, સિદ્ધાર્થ ખમ્બોલજા, પ્રતાપ સચદેઓ, લતેશ શાહ, વસંત પરમાર, અનુષ્કા દીધે, હેમા મહેતા અને તન્મય ખરસાણી જેવા નામાંકિત કલાકારોના સન્માન કરવામાં આવ્યા હતા. આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકેસાંસદ પરિમલ નથવાણી અને અતિથિ વિશેષ રૂપે ગુજરાત રાજ્યના યુવક સેવા સંસ્કૃતિક પ્રવૃત્તિના સેક્રેટરી અશ્વિનીકુમાર હાજર રહ્યા હતા.

3 / 5
સુરેન્દ્ર પટેલ જે ગુજરાત ના એક જાણીતા આર્કિટેક્ટ અને ઈન્ટિરિયર ડિઝાઈનરોમાંના એક છે એમને અને એના ધર્મ પત્ની એ દરેક વિગત પર આતુર ધ્યાન આપીને આ જગ્યાની રચના અને સંચાલન કરે છે.

4 / 5
ગાંધીની ભૂમિકા કરનારા જાણીતા ગુજરાતી દીપક અંતાણી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">