Cyber Crime : 1930… યાદ રાખી લો આ નંબર, પછી ક્યારેય નહીં થાય તમારી સાથે સાઈબર ક્રાઈમ
તમે સરકાર દ્વારા જાહેર કરાયેલા સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 નો ઉપયોગ કરીને સાયબર છેતરપિંડીનો ભોગ બનવાનું ટાળી શકો છો. સરકારે છેતરપિંડીની જાણ કરવા માટે રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર 1552260 બદલીને 1930 કર્યો છે. આ નંબર પર છેતરપિંડી સંબંધિત ફરિયાદ કરી શકાય છે.
Most Read Stories