AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate : સોનું ખરીદનારાઓ માટે સારા સમાચાર ! 5 દિવસમાં સોનાના ભાવમાં થયો આટલો ઘટાડો, જાણો અહીં

ગયા અઠવાડિયે 5 ટ્રેડિંગ દિવસોમાં સોનું અને ચાંદી એકદમ સસ્તા થઈ ગયા છે. સોનાની કિંમતમાં 700 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે, તો બીજી તરફ ચાંદીની કિંમત 2,600 રૂપિયાથી વધુ સસ્તી થઈ ગઈ છે.

| Updated on: Dec 22, 2024 | 11:53 AM
Share
અમદાવાદમાં સોનાના ભાવની વાત કરીએ તો હાલ 24 કેરેટ ગોલ્ડનો ભાવ 77,510 પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 22 કેરેટ સોનું 71,060ના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે.  26 ડિસેમ્બરે 22 કેરેટ સોનાની કિંમતમાં ગઈકાલ 25 ડિસેમ્બર કરતા 100 રુપિયાનો વધારો થયો છે. જ્યારે અમદાવાદમાં ચાંદીની હાલના ભાવની વાત કરીએ તો 92,500 પ્રતિ કિલોના ભાવ પર ટ્રેડ થઈ રહ્યું છે.

1 / 5
રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં મંગળવારે સોનાની કિંમત 100 રૂપિયા ઘટીને 78,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગઈ .જ્યારે ભોપાલમાં 78,385 રુપિયા ભાવ છે આ સાથે ચાંદી દિલ્હીમાં આજે 94,700 પર Kg છે.

2 / 5
સવારે 10 વાગ્યાની આસપાસ, એમસીએક્સ પર સોનું રૂ. 346ના વધારા સાથે રૂ. 76,616 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. જ્યારે મંગળવારે તે 76,270 પર બંધ રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન ચાંદીનો ભાવ રૂ. 322 વધી રૂ. 89,648 પ્રતિ કિલોગ્રામ થયો હતો. મંગળવારે તે રૂ.89,326 પર બંધ રહ્યો હતો.

3 / 5
સોનાની સાથે સાથે ચાંદીના વૈશ્વિક ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. કોમેક્સ પર ચાંદીની કિંમત 0.24 ટકા અથવા 0.07 ડોલરના વધારા સાથે 30.36 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી. તે જ સમયે, ચાંદીની હાજર કિંમત 0.17 ટકા અથવા 0.05 ડોલરના વધારા સાથે 29.71 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી.

4 / 5
ગુરુવાર 26 ડિસેમ્બર સવારે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. સ્થાનિક વાયદા બજારમાં પણ ભાવ લીલા નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા હતા. સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ આજે દેશના મોટાભાગના શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 77, 600 એ ચાલી રહ્યો છે. જ્યારે 21 કેરેટ સોનાનો ભાવ હાલ 71,000 જોવા મળી રહ્યો છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">