કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની જોરશોરથી ઉજવણી કરાઈ, સમગ્ર વિશ્વએ જોઈ ભારતની તાકાત, જુઓ તસવીરો
પ્રજાસત્તાક દિવસ પર સેનાની તાકાત જોવા મળી. સમગ્ર દુનિયા કર્તવ્ય પથ પરથી ભારતની તાકાત જોઈ રહી હતી. કર્તવ્ય પથ પર લોકોનો જોશ હાઈ હતો. દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ સેનાની સલામી લીધી. ત્યારબાદ બધા ટેબ્લોઝ જોયા. ત્યારે પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમના મુખ્ય મહેમાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોં વડાપ્રધાન મોદીની સાથે કર્તવ્ય પથ પર હાજર રહ્યા. જુઓ 75મા પ્રજાસત્તાક દિવસની કેટલીક રસપ્રદ તસ્વીરો
Most Read Stories