Yoga Poses : આ 5 યોગાસન તમારી તંદુરસ્તી અને ગ્લોઈંગ ત્વચા માટે ખુબ જ ફાયદાકારક

યોગ શરીરને આંતરિક અને બાહ્ય રીતે સ્વસ્થ (Healthy) અને સુંદર રાખવામાં મદદ કરે છે. ત્યારે આજે અમે તમને એવા પાંચ યોગાસન વિશે જણાવીશુ જે તમારા માટે ખુબ ફાયદાકારક રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2021 | 11:45 AM
સર્વાંગાસન - આ આસન  રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે. આ આસન દિવસમાં 3 થી 5 વખત કરવામાં આવે તો તમારી ત્વચાને ખીલ, કરચલીઓથી છુટકારો મળે છે.

1 / 5
પદ્માસન - આ યોગ આસન મનને શાંત કરે છે અને તણાવ દૂર કરે છે, શારીરિક અને માનસિક સ્થિતિને સંતુલિત કરવાનું કામ કરે છે, ઉપરાંત ત્વચાની ચમક વધારવા માટે પણ મદદ કરે છે.

2 / 5
ભરદ્વાજાસન - તંદુરસ્ત અને ગ્લોઈંગ ત્વચા માટે પાચન તંત્ર  તંદુરસ્ત રહેવુ જરૂરી છે. આ યોગાસન ટોક્સિનને બહાર કાઢવામાં મદદ કરે છે. જે ત્વચાની ચમક માટે ખુબ ફાયદાકારક છે.

3 / 5
ત્રિકોણાસન - આ આસન ફેફસાં, છાતી અને હૃદયને ખોલે છે. ઉપરાંત તે ત્વચાને વધુ ઓક્સિજન પૂરો પાડે છે,જેથી ત્વચા ફ્રેશ અને ચમકદાર રહે છે.

4 / 5
હલાસન - આ આસન કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું રહે છે. તે તમારી ઉંઘ અને જીવનશૈલીમાં સુધારો કરે છે. ઉપરાંત તે તણાવ દૂર કરીને ત્વચાને નિખારવા માટે પણ મદદ કરે છે.

5 / 5
Follow Us:
રાજકોટમાં દાણાપીઠમાં દુકાનના તાળા તોડી વક્ફ બોર્ડના નામે લીધો કબજો

સોમનાથ, દ્વારકા અંબાજીમાં દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ- Video

ભાવનગરમાં વર્ષોથી શાસ્ત્રીબ્રિજ અધૂરો છતા ત્રણ નવા બ્રિજની જાહેરાત

વિંછીયા ઘનશ્યામ રાજપરા હત્યા કેસ: 3 દિવસ બાદ પણ ન સ્વીકાર્યો મૃતદેહ

સુરત: દબાણ ખાતા અને શાકભાજી વિક્રેતાઓ વચ્ચે ઘર્ષણ, વીડિયો વાયરલ

ખ્યાતિ હોસ્પિટલના કૌંભાડ સામે 15 દર્દીઓએ ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર

પોલીસે પાટીદાર દીકરીનું સરઘસ કાઢી બદનામ કરી- પ્રતાપ દૂધાત

ગુજરાતમાં વધુ 9 મહાનગરપલિકા જાહેર, રાજ્યમાં કુલ 17 મ્યુ. કોર્પો. બન્યા

રિમાન્ડ દરમિયાન ભૂપેન્દ્ર ઝાલા તપાસમાં નથી આપી રહ્યો સહકાર - CID ટીમ

Surendranagar : અંદાજિત 1 લાખ હેક્ટર જમીન પર જીરુનો પાક બગડ્યો

g clip-path="url(#clip0_868_265)">