જો તમે પ્લાસ્ટિકની વસ્તુમાં ખાઓ પીવો છો તો ચેતી જજો, તમને થઈ શકે છે હૃદયની બિમારી

મોટાભાગના લોકોને પ્લાસ્ટિકની વસ્તુઓમાં ખાવા-પીવાની આદત હોય છે. જો કે નવા સંશોધનમાં તેના જોખમો સામે આવ્યા છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે પ્લાસ્ટિક હૃદયની બિમારીઓનું જોખમ વધારે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 5:08 PM
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધકો કહે છે કે પ્લાસ્ટિકના વાસણોમાં ફેથલેટ પ્લાસ્ટિસાઈઝર અને બિસ્ફેનોલ જેવા રસાયણો હોય છે. આ રસાયણો હૃદય રોગનું જોખમ વધારી રહ્યા છે. સંશોધન મુજબ પ્લાસ્ટિકના વાસણોમાં આ રસાયણોનો ઉપયોગ તેને લાંબા સમય સુધી ચાલી શકે તેવુ રાખવા માટે કરવામાં આવે છે. પ્લાસ્ટિકના વાસણોમાં તેનો ઉપયોગ બેઝ કેમિકલ તરીકે થાય છે.

1 / 4
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પ્લાસ્ટિકની વસ્તુઓમાં હાજર ડાયસાઈક્લોહેક્સિલ થૈલેટ નામનું કેમિકલ શરીરમાં પહોંચે છે અને આંતરડાના રીસેપ્ટર પ્રેગનેન એક્સ પીએસઆરને સક્રિય કરે છે. જ્યારે આવું થાય છે, ત્યારે પ્રોટીન જે કોલેસ્ટ્રોલને શોષી લે છે તે વધે છે. પરિણામે, શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે અને હૃદય રોગનો ખતરો વધી જાય છે. તેથી આ બાબતે સતર્ક રહેવાની જરૂર છે.

2 / 4
સંશોધક ચાંગચેંગ ઝોઉ કહે છે કે પ્લાસ્ટિકમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું રસાયણ ડીસાયક્લોહેક્સિલ ફેથલેટ છે. આ કેમિકલ શરીર પર કેવી રીતે ખરાબ અસર કરી શકે છે તેના પર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. કયા પદાર્થોમાં આ રસાયણનું પ્રમાણ વધુ છે, પર્યાવરણ સુરક્ષા એજન્સીએ તેના તપાસના આદેશ આપ્યા છે.

3 / 4
સંશોધક ચાંગચેંગ ઝોઉના જણાવ્યા અનુસાર ઉંદરો પર ડાયસાયક્લોહેક્સિલ ફેથલેટની રાસાયણિક અસર જોવા મળી છે. સંશોધન દરમિયાન જાણવા મળ્યું કે આ રસાયણ પ્રેગ્નન-એક્સ રીસેપ્ટરને નુકસાન કરીને કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે. શરૂઆતમાં આ રસાયણની નકારાત્મક અસર જાણિતી છે, પરંતુ વધુ સંશોધન કરીને મોટાપાયે તેની અસર જાણવાના પ્રયાસો ચાલુ છે.

4 / 4

Latest News Updates

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો

વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ

ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી

PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ

કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ

વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત

હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ

સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">