AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spotted: દિલીપકુમારની તસ્વીર સાથે તેમના બંગ્લાની બહાર નીકળી સાયરા બાનો, જુઓ તેમની તસ્વીરો

સાયરા બાનો (Saira Banu) અને દિલીપ કુમાર (Dilip Kumar)ના આ બંગ્લાને લઈને છેલ્લા ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે, જ્યાં દિલીપકુમારના ભાઈઓ કહે છે કે આ બંગ્લામાં તેમનો પણ હિસ્સો છે. સાયરા બાનો આજે આ બંગ્લાની બહાર જોવા મળી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2021 | 10:31 PM
Share
બોલીવુડના દિવંગત અભિનેતા દિલીપ કુમાર (Dilip Kumar) ની પત્ની સાયરા બાનો (Saira Bano) તાજેતરમાં જ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે પરત ફર્યા છે. જ્યાં અભિનેત્રીને શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં, આજે તે તેમના બંગલાની બહાર જોવા મળ્યા હતા.

1 / 6
સાયરા બાનો સાથે તેમની આખી ટીમ અહીં જોવા મળી હતી. જ્યાં તેમની સાથે ઉભેલા એક વ્યક્તિએ તેમના હાથમાં દિલીપ કુમારની તસ્વીર પણ પકડી હતી.

2 / 6
સાયરા બાનો હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે, પરંતુ તેમ છતાં એક ડોક્ટર હંમેશા તેની સાથે જાય છે.

3 / 6
તમને જણાવી દઈએ કે, આજે જે બંગલામાંથી સાયરા બાનો બહાર આવ્યા છે તે બાંદ્રામાં પાલી હિલનો જ 16 નંબરનો બંગલો છે, જેના વિશે દિલીપ કુમાર અને તેમના ભાઈઓ વચ્ચે વિવાદ થયો હતો. અત્યારે આ બંગલામાં બાંધકામ ફરી કરવામાં આવી રહ્યું છે.

4 / 6
તે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં 1,600 વર્ગ મીટરમાં ફેલાયેલ છે. આ મિલકતની કુલ કિંમત 250 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે.

5 / 6
દિલીપ કુમારના મૃત્યુ પછી સાયરા બાનો એકલા પડી ગયા છે. જ્યાં પહેલા તેમનો આખો દિવસ દિલીપ કુમારની દેખરેખમાં પસાર થતો હતો, પરંતુ હવે તે સંપૂર્ણપણે એકલા થઈ ગયા છે.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">