World Bicycle Day 2023: આ સુરતીને છે સાયકલ પ્રત્યે ખુબ લગાવ, શોખ માટે કર્યું દુનિયાની લેટેસ્ટ સાયકલનું મોટુ કલેક્શન

World Bicycle Day 2023 : આ વર્ષે છઠ્ઠો 'વિશ્વ સાયકલ દિવસ' ઉજવવામાં આવ્યો હતો. ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા 3 જૂન, 2018 ના રોજ વિશ્વ સાયકલ દિવસ ઉજવવાની સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી હતી. ખાણીપીણીના શોખીન સુરતીઓ સાયકલના કલેક્શન અને સાયકલ ચલાવવામાં પણ આગળ છે. ચાલો જાણીએ આવ જ એક સાયકલપ્રેમી સુરતી વિશે.

Sanjay Chandel
| Edited By: | Updated on: Jun 03, 2023 | 10:14 PM
દર વર્ષે 3 જૂને વિશ્વભરમાં વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે. તેનો હેતુ સાયકલનું મહત્વ સમજાવીને સ્વાસ્થ્ય અને પર્યાવરણના ફાયદાઓ વિશે જાગૃત કરવાનો છે. સાયકલ ચલાવવાના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. તેને નિયમિત રીતે ચલાવવાથી શરીર સ્વસ્થ અને ફિટ રહે છે, લોકોમાં ઉત્સાહનો સંચાર કરે છે. જેના લીધે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ જાગૃતિ ફેલાવવા માટે 2018 માં ‘વર્લ્ડ સાયકલ ડે’ ઉજવવાનું શરૂ કર્યું હતું.

1 / 5
આજે વર્લ્ડ સાયકલ ડે સુરતના રહેવાસી સંજીત ભાવસારને સાયકલ પ્રત્યે એટલો લગાવ છે કે એમણે દુનિયાની લેટેસ્ટ સાયકલ નું કલેક્શન કર્યું છે  જેમાંથી કેટલીક એવી છે સમગ્ર ભારતમાં 5થી વધુ લોકો પાસે નથી સંજીત ભાવસારને ગજબ નો શોખ છે 3 લાખ રૂપિયા સુધીની 7  સાયકલનું કલેક્શન છે પાસે 13 સાયકલ હતી જેમાંથી 5 વેચી નાખી છે સુરતના સાયકલિંગ ગ્રુપમાં પણ સંકળાયેલા છે.

2 / 5
 સંજીત ભાવસાર દવા અને મોબાઈલના વેપારી છે. તેમનું વજન 165kg હતું, તેમણે વેઈટ લોસ્ટની સર્જરી કરાવી હતી અને ડોક્ટરે સાયકલ ચલાવવાની સલાહ આપી હતી.

3 / 5
વર્ષ 2013-14 થી 10 કિલોમીટરથી સાયકલિંગની શરૂઆત કરી હતી ધીરે ધીરે 15 કિલોમીટર કરી હતી. આજે એ રોજના 35 કિલોમીટર સાયકલિંગ કરે છે અને એમનું વજન 98 કિલો વજન થઈ ગયું છે અત્યાર સુધીમાં 35 હજાર કિલોમીટર રાઇડ કરી ચુક્યા છે

4 / 5
તેમની પાસે સ્કોટાટિકટ 10 ડિસ્ક કાર્બન રોડ બાઇક, સ્કોટસ્પાર્ક 960 ડ્યુઅલ સસ્પેન્શન MTB, બ્રોમ્પટન વર્લ્ડર્સ બેસ્ટ ફોલ્ડિંગ સાયકલ, બોટેચિયા ડોલ્સ વિટા મેડ ઈન ઈટલી, BMW એમબાઈકસ જનરેટિન 4, હાઇબ્રીડ પ્રીમિયમ સાયકલ કેનોન્ડલ બેડબોય લેફ્ટી, ટીસ્ટ એકસએસ 7 કિલો. સ્માલેસ્ટ ફોલ્ડિંગ સાયકલ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
PMના પ્રહાર પર શક્તિસિંહનો પલટવાર, MOU અંગે શ્વેતપત્ર બહાર પાડે સરકાર

ABVP હવે સરકાર સામે માંડશે મોરચો, TET-TAT ઉમેદવારોના સમર્થનમાં ઉતરશે

સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં મેઘરેજાની ધમાકેદાર બેટિંગ, છલકાયા નદીનાળા

Rajkot સ્લેબ ધરાશાયી મામલો, એન્જિનિયર હયાત ન હોવાનો પત્રમાં ઉલ્લેખ

ગણેશ મહોત્સવ અને ઈદને લઈ DIG અને SP દ્વારા હિંમતનગરમાં ફુટ પેટ્રોલિંગ

સ્નાતકોને ઈ-કોમર્સ ક્ષેત્રમાં મહિને 33,000થી વધુ પગાર

સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખનુ વિચિત્ર નિવેદન, શ્વાન સ્થાનિક નહોતો એટલે

સ્નાતકોને ડિઝાઈનીંગ ક્ષેત્રમાં મહિને 29,000થી વધુ પગાર

મહિસાગર પોલીસે દારુ ભરેલી કારનો ફિલ્મી સ્ટાઈલે કર્યો પીછો, ચાલક ફરાર

સ્નાતકોને ડેરી ક્ષેત્રમાં મળશે મહિને 41,000થી વધુ પગાર