Unknown Facts : શું છે લિફ્ટમાં અરીસા લગાવવા પાછળનું કારણ ? જાણો અહીં

શું તમે ક્યારે વિચાર્યુ છે કે લિફ્ટમાં અરીસા કેમ લગાવવામાં આવે છે ? તેની પાછળનું કારણ શું છે ? જો તમે પણ એ લોકોમાંના છો જેમને પોતાની આજુ બાજુની વસ્તુઓ જોઇને મનમાં સવાલો ઉભા થાય છે તો તમને આ સવાલ જરૂર થયો હશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 2:06 PM
શું તમે ક્યારે વિચાર્યુ છે કે લિફ્ટમાં અરીસા કેમ લગાવવામાં આવે છે ? તેની પાછળનું કારણ શું છે ? જો તમે પણ એ લોકોમાંના છો જેમને પોતાની આજુ બાજુની વસ્તુઓ જોઇને મનમાં સવાલો ઉભા થાય છે તો તમને આ સવાલ જરૂર થયો હશે. તો ચાલો તમને જણાવીએ તેની પાછળનું કારણ

1 / 6
હવે તમે તમારું એન્જિનિયર વાળું મગજ ચલાવવાનું શરૂ કરશો. પણ તમને જણાવી દઇએ કે આમાં કોઇ ટેક્નોલોજી નહીં પરંતુ બધો ખેલ દિમાગનો છે.

2 / 6
જ્યારે મોટી ઇમારતો બનવાની શરૂઆત થઇ ત્યારે લિફ્ટનું ચલણ પણ શરૂ થયુ પરંતુ લોકોની ફરિયાદ હતી કે લિફ્ટમાં ઘણો સમય લાગી જાય છે. તેવામાં કંપનીએ લોકોના મગજ સાથે રમવાનું શરૂ કર્યુ. તેમણે લિફ્ટમાં અરીસા લગાવી દીધા જેથી લોકોનો સમય પોતાને જોવામાં જતો રહે અને કોઇને લિફ્ટ ધીમી ચાલી રહી છે તેવું ન લાગે.

3 / 6
પહેલાના સમયમાં લિફ્ટના અકસ્માત પણ ઘણા થતા હતા તેવામાં લોકો લિફ્ટમાં જવાથી ડરવા લાગ્યા. અરીસા લગાવવાથી આ ડર પણ નીકળી ગયો. લોકો અરીસામાં જોઇને પોતાના વાળ અને મેકઅપ સરખો કરવા લાગ્યા.

4 / 6
જેમને claustrophobia ની સમસ્યા હોય છે તે લોકો પણ લિફ્ટમાં જવાથી ડરતા હતા આવા લોકો નાની જગ્યામાં ગુંગડામણ અનુભવતા હોય છે. તેવામાં લિફ્ટમાં તેમને ડર લાગવાની અને તેમની હાર્ટ બીટ વધી જવાની શક્યતા રહેતી હતી. અરીસો આ સમસ્યાનું સમાધાન છે, લિફ્ટમાં અરીસો લગાવવાથી એવી ઇફેક્ટ ઉભી થાય છે કે લિફ્ટમાં વધુ જગ્યા છે અને લોકો ઓછા છે.

5 / 6
આ સિવાય અરિસો લોકોને સુરક્ષિત રાખવામાં પણ મદદ કરે છે તેની મદદથી લોકો અન્ય શું કરે છે તેમના પર નજર રાખી શકે છે.

6 / 6

Latest News Updates

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો

વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ

ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી

PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ

કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ

વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત

હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ

સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">