દિવાળી 2023: અયોધ્યામાં દિવાળી માટે દીવા બનાવવાની કામગીરી શરૂ, સરયુના કિનારે ઝગમગશે 27 લાખ દીવા
અયોધ્યામાં દીપોત્સવ આ વખતે પણ ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવશે, જેમાં રામનગરી 27 લાખ દીવાઓથી ઝળહળી ઉઠશે. આ માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અયોધ્યાના 51 ઘાટ પર 27 લાખ દીવાઓ માટે 30 લાખ દિવેટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
Most Read Stories