Travel Tips : તમે લીલી પરિક્રમા કરવા જૂનાગઢ જઈ રહ્યા છો, તો આ સ્થળોએ ફરતા આવજો

ગુજરાતનું પ્રાચીન શહર જૂનાગઢ એક ફેમસ પર્યટન અને તીર્થ સ્થળ છે. એક સમયે જૂનાગઢના નવાબોની રાજધાની હતી. આ વિસ્તારને સોરઠ તરીકે ઓળખવામાં આવે છે. જો તમે લીલી પરિક્રમા કરવા જઈ રહ્યા છો. તો જૂનાગઢના આ ફરવા લાયક સ્થળ પર આંટો મારતા આવજો.

| Updated on: Nov 11, 2024 | 5:49 PM
  ગુજરાતમાં અનેક ટ્રાવેલિંગ ડેસ્ટિનેશન આવેલા છે. પરંતુ તેમાંથી એક બેસ્ટ ડેસ્ટિનેશન છે જૂનાગઢ. જો તમે પ્રકૃતિ પ્રેમી છો તો તમને જૂનાગઢમાં ફરવાની ખુબ મજા આવશે. અહિ અનેક રહસ્મય ગુફાઓ, કિલ્લાઓ, ધાર્મિક સ્થળો આવેલા છે.

1 / 5
જો તમે લીલી પરિક્રમા કરવા જઈ રહ્યા છો. તો સાથે તમે ભવનાથમાં આવેલા દામોદર કુંડ, ઉપરકોટનો કિલ્લો, અશોક શિલાલેખ,કાશ્મીર બાપુની જગ્યા, જટાશંકર સહિત ભવનાથમાં એટલા ધાર્મિક સ્થળો આવેલા છે, કે તમારો આખો દિવસ કેમ પસાર થશે ખબર પણ નહિ પડે.

2 / 5
તમે ગિરનાર પણ જઈ શકો છો. જો તમે થાક્યા નથી તો તમે  9 હજાર નવસો 99 પગઢિયા ચડી ગિરનાર જઈ શકો છો. તેમજ હવે તો અંબાજી જવા માટે રોપ વેની પણ સુવિધા છે. તમે 1 કલાકમાં અંબાજીના દર્શન કરી તમે પરત ભવનાથ આવી શકો છો. રોપ વેમાં બેસવા માટે તમારે ચાર્જ ચૂકવવાનો રહેશે.

3 / 5
જૂનાગઢ કઈ રીતે જવું તો તમને જણાવી દઈએ કે, જૂનાગઢ જવા માટે તમને ટ્રેન મળી જશે. તેમજ રાજકોટથી મીની બસ તેમજ ટ્રાવેલ્સ પણ આસાનીથી મળી જશે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનથી ભવનાથ જવા માટે તમને સરળતાથી ઓટો રિક્ષા પણ મળી જશે.

4 / 5
જો તમારો પ્લાન જૂનાગઢમાં એકથી વધારે દિવસ રોકાવવાનો છે, તો તમે સોમનાથ તેમજ સાસણ ગીરની પણ મુલાકાત લઈ શકો છો.

5 / 5
Follow Us:
દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડાની આગાહી

ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ડિરેક્ટરે ફગાવ્યા આરોપો

111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં ચાઈનીઝ ગેંગનો હાથ હોવાનો ઘટસ્ફોટ

ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી

ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ

ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video

વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત

"કેટલાક લોકો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા.."બોલ્યા PM મોદી
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા

CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video

g clip-path="url(#clip0_868_265)">