Swiggy IPO Allotment Status: સ્વિગી આઈપીઓનું આવ્યું એલોટમેન્ટ , કાલે છે લિસ્ટીંગ, જાણો ગ્રે માર્કેટ સ્ટેટસ

દેશની બહુપ્રતીક્ષિત ફૂડ ડિલિવરી કંપની સ્વિગી IPO નું અલોટમેન્ટ સ્ટેટસ જાહેર કરવામાં આવ્યું છે. શેરનું લિસ્ટિંગ આવતીકાલે એટલે કે 13 નવેમ્બર 2024ના રોજ થશે.

| Updated on: Nov 12, 2024 | 3:46 PM
Swiggy IPO Allotment Status:  દેશની બહુપ્રતીક્ષિત ફૂડ ડિલિવરી કંપની સ્વિગી IPO નું અલોટમેન્ટ સ્ટેટસ જાહેર કરવામાં આવ્યું છે. શેરનું લિસ્ટિંગ આવતીકાલે એટલે કે 13 નવેમ્બર 2024ના રોજ થશે.

1 / 5
જો કે, બજારની હાલની સ્થિતી જોતા લસ્ટીંગ ગેઇનને લઇ કોઇ ખાસ સંભાવના જોવા મળતી નથી.દેશની બીજી સૌથી મોટી ઈ-કોમર્સ અને ફૂડ ડિલિવરી કંપની હોવા છતાં, તેને રોકાણકારો તરફથી હળવો પ્રતિસાદ મળ્યો છે. આ IPOમાં મોટાભાગના સંસ્થાકીય રોકાણકારોએ જ રોકાણ કર્યું.

2 / 5
રૂ. 11327 કરોડની પ્રારંભિક જાહેર ઓફર બુધવારે 6 નવેમ્બરે સબ્સ્ક્રિપ્શન માટે ખોલવામાં આવ્યો હતો, જ્યારે સબ્સ્ક્રિપ્શન 8 નવેમ્બરે બંધ થયું હતું. BSE ડેટા અનુસાર, સબસ્ક્રિપ્શનના છેલ્લા દિવસ એટલે કે 8મી નવેમ્બર સુધી, આ IPO ને 3.59 વખત સબસ્ક્રિપ્શન મળ્યું છે.

3 / 5
સ્વિગી લિમિટેડનો IPO લાયક સંસ્થાકીય રોકાણકારો દ્વારા 6.02 ગણો વધુ સબસ્ક્રાઇબ થયો હતો, જ્યારે છૂટક વ્યક્તિગત રોકાણકારોએ 1.14 ગણો સબસ્ક્રાઇબ કર્યો હતો. તે જ સમયે, કુલ સબ્સ્ક્રિપ્શનના 41 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારોની શ્રેણી દ્વારા સબસ્ક્રાઇબ કરવામાં આવ્યા હતા, જ્યારે કર્મચારીઓએ 1.65 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું.

4 / 5
તમને જણાવી દઈએ કે શેરબજારમાં લિસ્ટિંગ પહેલા સ્વિગીના શેર્સ ગ્રે માર્કેટમાં 1 રૂપિયાના જીએમપી પર ટ્રેડ થઈ રહ્યા છે, જે આઈપીઓ ઈશ્યૂની કિંમત કરતાં માત્ર 0.26 ટકા પ્રીમિયમ છે. તમને જણાવી દઈએ કે Swiggy IPOની ઈશ્યૂ કિંમત 390 રૂપિયા હતી.

5 / 5
Follow Us:
રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો

ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video

SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો

"મને બહુ ગભરામણ જેવુ થાય છે, જીવીશ કે નહીં ખબર નથી"- ભોગ બનેલ દર્દી
વાવ પેટાચૂંટણીમાં જંગી મતદાન, ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ

ખ્યાતિ હોસ્પિટલના વધુ એક દર્દીની તબિયત લથડી, શ્વાસ લેવામાં થઈ તકલિફ

રાજકોટમાં વિધર્મી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી કર્યું અપહરણ

ખ્યાતિ હોસ્પિટલ કેસમાં બોરીસણાના 11 દર્દી વસ્ત્રાપુર પોલીસ પહોંચ્યા

જય ગિરનારીના નાદ સાથે પાવનકારી ગીરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ

સુરતના ઉન વિસ્તારમાં ભેસ્તાન પોલીસ પર યુવકે ગાડી ચઢાવવાનો કર્યો પ્રયાસ

g clip-path="url(#clip0_868_265)">