Eye Care : સ્કિન, વાળ સાથે તમે તમારી આંખોની આ રીતે સંભાળ રાખો

શિયાળામાં આંખોમાં ડ્રાયનેસની સમસ્યા વધી જાય છે. જેનાથી આંખમાં ખંજવાળ આવવા લાગે છે અને બળતરા પણ થાય છે. તો ચાલો જાણીએ આંખોની કઈ રીતે સાર સંભાળ કરવી જોઈએ ચાલો જાણીએ.

| Updated on: Nov 12, 2024 | 1:48 PM
આજકાલના ડિજિટલ યુગમાં કોઈ પણ કામ કોમ્પુટર, લેપટોપ, ટેબ કે પછી મોબાઈલ વગર સંભવ નથી. આપણી આંખ ખુબ સેન્સેટિવ હોય છે. તો ચાલો જાણીએ આંખને સુરક્ષિત રાખવા માટે કઈ કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ.

1 / 6
શિયાળાની ઋતુ શરુ થઈ ચૂકી છે. લોકો શિયાળામાં પાણી પીવાનું ઓછી કરી દે છે. જેની સીધી અસર આપણી આંખોના સ્વાસ્થ પર પડે છે. દરરોજ વધુમાં વધુ પાણી પીવાનું રાખો જે સ્વાસ્થ માટે ખુબ જરુરી છે.

2 / 6
જે રીતે શરીરના વિવિધ અંગોને પોષક તત્વો જોઈએ છે તેવી જ રીતે આંખના સ્વાસ્થ માટે પણ પોષક તત્વોથી ભરપુર ડાયટ લેવું જરુરી છે. વિટામિન એ, સી અને ઈની સાથે સાથે ઓમેગા-3 ફેટી એસિડથી ભરપુર ફુડનું સેવન કરો. આ પોષક તત્વો આંખોને સ્વાસ્થ રાખવાનું કામ કરે છે.

3 / 6
આંખને સ્વસ્થ રાખવા માટે પ્રોપર લાઈટિંગનું ધ્યાન રાખવું ખુબ જરુરી છે.  જો તમે ઓફિસમાં કે ઘરે બેસી લેપટોપ કે કોમ્પયુટર પર કામ કરી રહ્યા છો, તો લાઈટિંગનું વિશેષ ધ્યાન રાખજો.

4 / 6
જ્યારે પણ તમે બહાર નીકળી રહ્યા છો તો સનગ્લાસ જરુર પહેરો. ડિજિટલ સ્ક્રીન પર સતત કામ કરતી વખતે થોડા સમય માટે સ્ક્રીનથી બ્રેક લો. તેમજ લીલા શાકભાજીનું વધારે પ્રમાણમાં સેવન કરો.

5 / 6
નિયમિત રીતે આંખની તપાસ કરાવો.જો આંખોમાં કોઈ પ્રોબ્લેમ હોય તો બની તેટલી જલ્દી સારવાર કરાવી લો, કારણ કે, પછી આગળ જતા ગંભીર સમસ્યા ન બની શકે.

6 / 6
Follow Us:
ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત

રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો

ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video

SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો

"મને બહુ ગભરામણ જેવુ થાય છે, જીવીશ કે નહીં ખબર નથી"- ભોગ બનેલ દર્દી
વાવ પેટાચૂંટણીમાં જંગી મતદાન, ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ

ખ્યાતિ હોસ્પિટલના વધુ એક દર્દીની તબિયત લથડી, શ્વાસ લેવામાં થઈ તકલિફ

રાજકોટમાં વિધર્મી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી કર્યું અપહરણ

ખ્યાતિ હોસ્પિટલ કેસમાં બોરીસણાના 11 દર્દી વસ્ત્રાપુર પોલીસ પહોંચ્યા

જય ગિરનારીના નાદ સાથે પાવનકારી ગીરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ

g clip-path="url(#clip0_868_265)">