TATA Company Share: ટાટાના આ શેરમાં ભૂકંપ, LICએ વેચ્યો મોટો હિસ્સો, ભાવ તૂટ્યા, રોકાણકારોમાં મુઝવણમાં !

ટાટાના શેરને લઈને આજે મંગળવારે અને 12 નવેમ્બરના એક મોટું અપડેટ સામે આવ્યું છે. જાહેર ક્ષેત્રની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) એ ટાટાના આ કંપનીમાં 2.02 ટકાથી વધુ હિસ્સો રૂ. 2,888 કરોડમાં વેચ્યો છે. LICએ તેનો હિસ્સો 18,87,06,367 શેરથી ઘટાડીને 12,39,91,097 શેર કર્યો છે.

| Updated on: Nov 12, 2024 | 8:19 PM
ટાટાના આ શેરને લઈને આજે મંગળવારે એક મોટું અપડેટ સામે આવ્યું છે. જાહેર ક્ષેત્રની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) એ ટાટાની આ કંપનીમાં 2.02 ટકાથી વધુ હિસ્સો રૂ. 2,888 કરોડમાં વેચ્યો છે. LICએ મંગળવારે આ જાણકારી આપી છે. હવે ટાટાના શેરમાં LICનો હિસ્સો ઘટીને 3.88 ટકા થઈ ગયો છે. ટાટાના આ શેરમાં આજે 5%થી વધુનો ઘટાડો થયો છે.

1 / 6
LICએ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે વીમા દિગ્ગજ કંપનીએ ટાટા પાવર કંપની લિમિટેડ (TPCL)માં તેનો હિસ્સો 18,87,06,367 શેરથી ઘટાડીને 12,39,91,097 શેર કર્યો છે. તે કંપનીની પેઇડ-અપ મૂડીના 5.90 ટકાથી ઘટીને 3.88 ટકા થઈ ગઈ છે.

2 / 6
આ શેર્સ ઓપન માર્કેટમાં 20 જૂન, 2024 અને નવેમ્બર 11, 2024 વચ્ચે સરેરાશ 446.402 રૂપિયા પ્રતિ શેરના ભાવે વેચાયા હતા. આ કિંમતે, LICએ રૂ. 2,888 કરોડમાં 6.47 કરોડથી વધુ શેર અથવા 2.02 ટકા હિસ્સો વેચ્યો હતો.

3 / 6
BSE પર LICનો શેર 0.32 ટકા વધીને રૂ. 921.45 પર બંધ રહ્યો હતો. અહીં, ટાટા પાવરનો શેર આજે ટ્રેડિંગ દરમિયાન 5% થી વધુ ઘટ્યો અને રૂ. 412.70 ના ઇન્ટ્રાડે લોએ પહોંચ્યો.

4 / 6
 આ સ્ટોક પાંચ દિવસમાં 7% અને એક મહિનામાં 10% થી વધુ ઘટ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં સ્ટોક 25% વધ્યો છે. આ સ્ટોક એક વર્ષમાં 60% વધ્યો છે. ટાટા પાવરના શેર પાંચ વર્ષમાં 700% વધ્યા હતા.

5 / 6
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

6 / 6
Follow Us:
અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત

આ 6 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી

રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ

ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની

અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર

IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, હવે બે સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ

રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો

લાંભા વોર્ડમાં દૂષિત પાણી આવતા કમોડ ગામના સ્થાનિકોમાં ભારે રોષ- Video

ઊર્મિ સ્કૂલમાં ક્રિકેટ રમવાની વાતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી

g clip-path="url(#clip0_868_265)">