Champions Trophy 2025 : પાકિસ્તાન પાસેથી છીનવાશે યજમાની, આ દેશમાં યોજાશે ચેમ્પિયન્સ ટ્રોફી !

ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન હવે પાકિસ્તાનને બદલે દક્ષિણ આફ્રિકામાં થઈ શકે છે. ICC આ અંગે વિચાર કરી રહી છે. BCCIએ પાકિસ્તાન જવાનો ઈન્કાર કરી દીધો છે, જેના પછી ICC આ નિર્ણય લઈ શકે છે.

| Updated on: Nov 12, 2024 | 3:11 PM
ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે, પરંતુ હવે આ ટૂર્નામેન્ટની યજમાની પણ તેની પાસેથી છીનવાઈ શકે છે. મોટા સમાચાર એ છે કે જો પાકિસ્તાન હાઈબ્રિડ મોડલ માટે સહમત ન થાય તો આ ટૂર્નામેન્ટ દક્ષિણ આફ્રિકામાં યોજવામાં આવી શકે છે. ICC આ અંગે વિચાર કરી રહી છે. પાકિસ્તાન ઈચ્છે છે કે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેની ધરતી પર આવે પરંતુ બીસીસીઆઈએ તેનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. તો બીજી તરફ પાકિસ્તાન પણ મક્કમ છે કે તે હાઈબ્રિડ મોડલને સ્વીકારશે નહીં. આ જ કારણ છે કે ICC હવે બીજા વિકલ્પ પર વિચારી રહી છે, જે છે દક્ષિણ આફ્રિકા.

1 / 5
ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન દક્ષિણ આફ્રિકામાં 16 વર્ષ પહેલા 2009માં કરવામાં આવ્યું હતું. તે ટુર્નામેન્ટની વિજેતા ઓસ્ટ્રેલિયા હતી, જ્યારે પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમો સેમીફાઈનલમાં પહોંચી હતી. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ખિતાબી મુકાબલો થયો હતો જેમાં કાંગારૂઓનો વિજય થયો હતો.

2 / 5
ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો તે ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા પહેલી જ મેચમાં પાકિસ્તાન સામે હારી ગયું હતું અને તે પછી એક મેચ અનિર્ણિત રહી હતી અને છેલ્લી મેચ જીત્યા બાદ પણ ટીમ ઈન્ડિયાને કોઈ ફાયદો થયો નહોતો.

3 / 5
દક્ષિણ આફ્રિકાની ધરતી પર ભારતીય બેટ્સમેન ઘણીવાર સંઘર્ષ કરતા જોવા મળે છે. 2009ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ આવું જ કંઈક થયું હતું. આખી ટૂર્નામેન્ટમાં કેપ્ટન ધોની માત્ર 3 રન જ બનાવી શક્યો હતો. કાર્તિક અને ગંભીર પણ નિષ્ફળ રહ્યા હતા. તે ટુર્નામેન્ટમાં માત્ર વિરાટ, દ્રવિડ અને ગંભીર અડધી સદી સુધી પહોંચી શક્યા હતા. હવે જો ટૂર્નામેન્ટ ફરી એકવાર દક્ષિણ આફ્રિકામાં યોજાય છે તો ભારતીય બેટ્સમેનોને ચોક્કસપણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

4 / 5
હવે જોવાનું એ રહે છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું આગળનું પગલું શું છે. ICCની આ યોજના બાદ શક્ય છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હાઈબ્રિડ મોડલ સાથે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવા માટે તૈયાર થઈ શકે. કારણ કે જો આખી ચેમ્પિયન્સ ટ્રોફી સાઉથ આફ્રિકામાં શિફ્ટ કરવામાં આવે તો PCBને કરોડો રૂપિયાનો ફટકો પડવાની ખાતરી છે. (All Photo Credit : PTI/Getty)

5 / 5
Follow Us:
ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત

રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો

ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video

SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો

"મને બહુ ગભરામણ જેવુ થાય છે, જીવીશ કે નહીં ખબર નથી"- ભોગ બનેલ દર્દી
વાવ પેટાચૂંટણીમાં જંગી મતદાન, ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ

ખ્યાતિ હોસ્પિટલના વધુ એક દર્દીની તબિયત લથડી, શ્વાસ લેવામાં થઈ તકલિફ

રાજકોટમાં વિધર્મી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી કર્યું અપહરણ

ખ્યાતિ હોસ્પિટલ કેસમાં બોરીસણાના 11 દર્દી વસ્ત્રાપુર પોલીસ પહોંચ્યા

જય ગિરનારીના નાદ સાથે પાવનકારી ગીરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ

g clip-path="url(#clip0_868_265)">