Himansh Kohli Wedding : યારિયાં ફેમ હિમાંશ કોહલીના લગ્ન, અભિનેતાની પત્નીની પહેલી ઝલક સામે આવી

દિવ્યા ખોસલા દ્વારા નિર્દેશિત ફિલ્મ યારિયાનો લીડ અભિનેતા હિંમાશુ કોહલી લગ્નના બંધનમાં બંધાય ચૂક્યો છે. અભિનેતાના લગ્નના ફોટો પર ચાહકોની સાથે સેલિબ્રિટી પણ તેને શુભકામના પાઠવી રહ્યા છે.

| Updated on: Nov 13, 2024 | 12:18 PM
ફિલ્મ યારિયા અભિનેતા હિમાંશ કોહલીને લઈ છેલ્લા કેટલાક સમયથી એવા સમાચાર આવી રહ્યા હતા. તે લગ્ન કરવા જઈ રહ્યો છે. મંગળવારના રોજ આ અભિનેતાએ લગ્ન કર્યા છે. અભિનેતાના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છએ.

1 / 5
 વાયરલ થઈ રહેલા ફોટોમાં જોઈ શકાય છે કે, બંન્ને પિંક કલરના આઉટફિટમાં સુંદર લાગી રહ્યા છે. એક ફોટોમાં હિંમાંશે પત્ની વિની જોવા મળી રહ્યા છે,હિમાંશે પણ પોતાના લગ્નના ફોટો શેર કર્યા છે. ફોટો શેર કરી લખ્યું આશીર્વાદ ભરપુર

2 / 5
રિપોર્ટ મુજબ હિમાંશની પત્ની નોન બોલિવુડ બ્રેકગ્રાઉન્ડમાંથી આવે છે. તમનેએ પણ જણાવી દઈએ કે, હિમાંશ પહેલા નેહા કક્કડને ડેટ કરી ચૂક્યો હતો. પરંતુ બંન્ને ટુંક સમયમાં જ બ્રકઅપ થયું હતુ. ત્યારબાદ નેહાએ રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા છે. આ કપલ ખુશ જોવા મળતું હોય છે.

3 / 5
 જો આપણે હિમાંશના પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે, તે વર્ષ 2014માં ફિલ્મ યારિયામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે રકુલ પ્રીત સિંહ લીડ રોલમાં જોવા મળી હતી. ત્યારબાદ કેટલીક ફિલ્મમાં જોવા મળ્યો હતો.

4 / 5
હિમાંશ અને વિનીએ દિલ્હીના ઈસ્કોન મંદિરમાં પ્રાઈવેટ લગ્ન કર્યા છે. જેમાં માત્ર તેનો પરિવાર તેમજ નજીકના લોકો સામેલ થયા હતા. આ સાથે તેમણે પોતાના વેડિંગ લુકને પણ સિમ્પલ રાખ્યો હતો.

5 / 5
Follow Us:
નાના ચિલોડામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 2 લોકોના ઘટના સ્થળે મોત

કાલુપુર રેલવે સ્ટેશનને જોડતો માર્ગ ફોર લેનમાંથી સિક્સ લેન કરવા સૂચન

નસબંધીકાંડ મુદ્દે VHP મેદાનમાં, ઈરાદાપૂર્વક કૌભાંડ આચર્યાનો આક્ષેપ

આ 5 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

ખેડામાંથી ઝડપાયો 50 કિલો ગાંજાનો જથ્થો, 2 આરોપીની ધરપકડ

ગુજરાતમાં આગામી 24 કલાકમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી

LPG સિલિન્ડર પર મળે છે રૂપિયા 50 લાખનો વીમો, જાણો ક્યારે કરી શકાય દાવો

ખ્યાતિ કાંડ : કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી

મેઘરજમાં 2 જૂથ વચ્ચે થયો પથ્થરમારો, 6 ઈજાગ્રસ્ત

g clip-path="url(#clip0_868_265)">