ત્રીજી વખત બોનસ શેર આપશે આ કંપની, સ્ટોકમાં 4 વર્ષમાં નોંધાયો છે 8100% નો ઉછાળો
સોલાર કંપની KPI ગ્રીન એનર્જી તેના રોકાણકારોને બોનસ શેર વહેંચવાની તૈયારી કરી રહી છે. કંપનીનું બોર્ડ 14 નવેમ્બરે યોજાનારી તેની બેઠકમાં બોનસ શેર આપવા અંગે વિચારણા કરશે.
Most Read Stories