13.11.2024

ગુલાબજળ ચહેરા પર લગાવવાના ફાયદા જાણી રહી જશો દંગ

Image - Freepik

ગુલાબજળ ચહેરા માટે ખૂબ જ લાભકારક માનવામાં આવે છે.

ત્વચાને નરમ, કોમળ અને  હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે.

નિયમિત ગુલાબજળ લગાવવાથી ચહેરા પર ગ્લો આવે છે.

જો કોઈ પણ વ્યક્તિને ઓઈલી સ્કીન હોય તેના માટે પણ ઉત્તમ ગણાય છે.

ચહેરા પર રહેલા ડાઘ અને પિમ્પલ્સ ઘટાડવામાં પણ લાભકારક છે.

ગુલાબજળ આંખ પર લગાવવાથી થાક અને સોજો દૂર થાય છે.

મેકઅપ કર્યા પછી ચહેરા પર ગુલાબજળનો છંટકાવ કરવાથી મેકઅપ લાંબો સમય સુધી રહે છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.