Tulsi Vivah 2024 : તુલસી વિવાહના દિવસે ઘરે ઉગાડો છો તુલસીનો છોડ, જાણો પૂજાની વિધી અને લાભ

કારતક માસના સુદ પક્ષની એકાદશી તિથિને દેવ ઉઠી એકાદશી અથવા તો તુલસી વિવાહના નામે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના વિવાહ પણ કરવામાં આવે છે. તુલસી વિવાહને લોકો ધામધૂમથી ઉજવતા હોય છે.

| Updated on: Nov 12, 2024 | 9:01 AM
કેટલાક લોકો બારસના દિવસે પણ તુલસી વિવાહની ઉજવણી કરે છે. સનાતન ધર્મમાં તુલસીના છોડનું એક આગવુ મહત્ત્વ છે. લોકવાયકા અનુસાર જો કોઈ ભક્ત ઘરમાં તુલસીના છોડની પૂજા કરે છે. તેના ઘરમાં સુખ - સમૃદ્ધિ આવે છે.

1 / 6
તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. જેથી કેટલાક લોકો અગિયારસના દિવસે તુલસીના છોડને ઘરે પણ ઉગાડે છે. ઘરે તુલસી ઉગાડ્યાં પછી કેટલાક નિયમો અનુસાર માતા તુલસીની પૂજા કરવામાં આવે છે. જેમાં સૌથી પહેલા  સવારે ઉઠીને સ્નાન કરવું.

2 / 6
ત્યારબાદ તુલસીના છોડ પર જઈને જળ ચઢાવો. તેમજ તુલસીના છોડની સામે બેસીને પણ તુલસીની માળાનો જાપ કરી શકો છો. આ ઉપરાંત જો શક્ય હોય તો તુલસીના છોડને ફળ, ફૂલ અને સિંદૂર સાથે લાલ ચુંદડી પણ અર્પણ કરી શકાય છે.

3 / 6
દરરોજ સાંજે તુલસીની સામે દીવો પ્રગટાવવો જોઈએ. હિંદુ ધર્મની માન્યતા અનુસાર તુલસી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. આ કારણે તુલસીની પૂજા કર્યા વિના કોઈપણ પૂજા કે ધાર્મિક કાર્ય અધૂરું માનવામાં આવે છે. આ જ કારણ છે કે હિન્દુ ધર્મની મોટાભાગની પૂજાઓમાં તમને તુલસી જોવા મળશે. ઘરમાં તુલસીનું વાવેતર કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

4 / 6
જે ઘરમાં તુલસીનો છોડ હોય તે ઘરને નકારાત્મક ઉર્જાથી દૂર રાખે છે. તુલસીને જળ ચઢાવવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. હિંદુ ધર્મ અનુસાર જે લોકો દરરોજ માતા તુલસીની પૂજા કરે છે અને તેને જળ ચઢાવે છે તે મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે. આ સિવાય દુષ્ટ આત્માઓ ક્યારેય તેમની નજીક ભટકતા નથી.

5 / 6
(અહીં આપેલી માહિતી લોકોની આસ્થા સાથે જોડાયેલી છે  TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)

6 / 6
Follow Us:
ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video

SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો

"મને બહુ ગભરામણ જેવુ થાય છે, જીવીશ કે નહીં ખબર નથી"- ભોગ બનેલ દર્દી
વાવ પેટાચૂંટણીમાં જંગી મતદાન, ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ

ખ્યાતિ હોસ્પિટલના વધુ એક દર્દીની તબિયત લથડી, શ્વાસ લેવામાં થઈ તકલિફ

રાજકોટમાં વિધર્મી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી કર્યું અપહરણ

ખ્યાતિ હોસ્પિટલ કેસમાં બોરીસણાના 11 દર્દી વસ્ત્રાપુર પોલીસ પહોંચ્યા

જય ગિરનારીના નાદ સાથે પાવનકારી ગીરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ

સુરતના ઉન વિસ્તારમાં ભેસ્તાન પોલીસ પર યુવકે ગાડી ચઢાવવાનો કર્યો પ્રયાસ

દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડાની આગાહી

g clip-path="url(#clip0_868_265)">