AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tulsi Vivah 2024 : તુલસી વિવાહના દિવસથી આ રાશિ માટે શુભ સમયની થશે શરૂઆત, આ એક શુભ સંયોગ હશે

Tulsi Vivah 2024 : હિંદુ કેલેન્ડર મુજબ તુલસી વિવાહ કારતક મહિનાના શુક્લ પક્ષમાં ઉજવવામાં આવે છે. આ વખતે તુલસી વિવાહ 13 નવેમ્બરે ઉજવવામાં આવશે. આ દિવસે માતા તુલસીના લગ્ન ભગવાન શાલિગ્રામ સાથે કરાવવામાં આવે છે.

| Updated on: Nov 13, 2024 | 12:47 PM
Share
તુલસી વિવાહ વિશે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ તુલસી વિવાહની વિધિ કરે છે તેને કન્યાદાન કર્યા જેટવું પુણ્ય મળે છે.

1 / 7
આ વખતે તુલસી વિવાહનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે આ દિવસે રવિ યોગ અને શશ રાજયોગની રચના થવા જઈ રહી છે.

2 / 7
તો ચાલો જાણીએ કે તુલસી વિવાહના દિવસે બનવા જઈ રહેલા આ શુભ યોગોથી કઈ રાશિઓને ફાયદો થશે.

3 / 7
મેષ : તુલસી વિવાહ ખૂબ જ શુભ માનવામાં આવે છે. સિનિયર અધિકારીઓનો સહયોગ મળશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ શુભ રહેવાનો છે. તમને સારા સમાચાર પણ મળતા રહેશો.

4 / 7
કર્ક : કર્ક રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત તુલસી વિવાહથી થશે. કર્ક રાશિવાળા લોકોને ભાગ્ય સાથ આપશે. બાકી રહેલા તમામ કામ પૂર્ણ થશે. આર્થિક લાભ થશે. કોઈ નવી વસ્તુથી ફાયદો થશે.

5 / 7
કુંભ : કુંભ રાશિના જાતકો માટે તુલસી વિવાહ ફાયદાકારક રહેશે. સમાજમાં માન-સન્માન વધશે. વ્યક્તિત્વ સુધરશે. બધા જૂના વિવાદોનો ઉકેલ આવી શકે છે. પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં સુધારો થઈ શકે છે.

6 / 7
(નોંધ : અહીં આપેલી માહિતી જ્યોતિષીય મૂલ્યાંકન પર આધારિત છે અને TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)

7 / 7
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

g clip-path="url(#clip0_868_265)">