3 બહેનોનો એક ભાઈ, 3 બાળકોનો પિતા 23 વર્ષની ઉંમરે બની ગયો અરબોપતિ, આવો છે માર્ક ઝુકરબર્ગનો પરિવાર

આજે આપણે એક એવા વ્યક્તિના પરિવાર વિશે વાત કરવા જઈ રહ્યા છે. જેની એપ આજે દરેક લોકોના ફોનમાં છે અને ભરપુર ઉપયોગ પણ કરે છે. તમને જાણીને પણ આશ્ચર્ય થશે કે, અરબોપતિ કંપનીનો માલિક કોઈ ડિઝાઈનર નહિ પરંતુ એક સરખા કપડાં પહેરે છે.

| Updated on: Nov 13, 2024 | 7:24 AM
 માર્ક ઝુકરબર્ગનું આખું નામ માર્ક ઇલિયટ ઝકરબર્ગ છે પરંતુ લોકો તેને પ્રેમથી માર્ક તરીકે બોલાવે છે. તેના પિતાનું નામ એડવર્ડ ઝુકરબર્ગ અને માતાનું નામ કરેન કેમ્પર છે. માર્કના પિતા ડોક્ટર હતા અને માતા મનોચિકિત્સક છે.

1 / 13
માર્ક ઝુકરબર્ગના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે જાણો

2 / 13
 માર્કના પરિવારની આપણે વાત કરીએ તો તે પરિવારમાં એક માત્ર પુત્ર છે અને તેને 3 મોટી બહેનો છે. તે અને તેની ત્રણ બહેનો (એરીએલ, રેન્ડી અને ડોના)નો ઉછેર ન્યૂયોર્કના ડોબ્સ ફેરીમાં એક રિફોર્મ યહૂદી પરિવારમાં થયો છે.માર્ક ઇલિયટ ઝકરબર્ગનો જન્મ 14 મે, 1984ના રોજ થયો હતો.

3 / 13
ઝુકરબર્ગ શરૂઆતમાં આર્ડસ્લી હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો છે. તે ફેન્સીંગ ટીમનો કેપ્ટન હતો. તો આજે આપણે માર્ક ઝુકરબર્ગના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે જાણીએ.

4 / 13
ઝકરબર્ગ હાર્વર્ડની વિદ્યાર્થીની પ્રિસિલા ચાનને તેના બીજા વર્ષ દરમિયાન એક પાર્ટીમાં મળ્યા જેની સાથે તેણે 2003માં ડેટિંગ કરવાનું શરૂ કર્યું. 2012ના રોજ લગ્ન કર્યાં છે.

5 / 13
તેમની પુત્રી મેક્સિમા ચાન ઝકરબર્ગનો જન્મ 1 ડિસેમ્બર, 2015ના રોજ થયો હતો.તેમની બીજી પુત્રી, ઓગસ્ટ, ઓગસ્ટ 2017માં જન્મી હતી.ઝકરબર્ગ અને તેમની પત્નીએ 24 માર્ચ, 2023ના રોજ તેમની ત્રીજી પુત્રી ઓરેલિયાનું સ્વાગત કર્યું અને તેમના સોશિયલ મીડિયા પેજ પર આ ગુડ ન્યુઝ આપ્યા હતા.

6 / 13
 માર્ક ઝકરબર્ગને નાનપણથી જ કોમ્પ્યુટરનો ખૂબ શોખ હતો. માર્કને તેના પિતા દ્વારા ભેટ તરીકે C++ પુસ્તક આપવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે C++ એ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે.એક બાળક તરીકે, તેણે એક મેસેજિંગ પ્રોગ્રામ બનાવ્યો જેનો ઉપયોગ તેના પિતા તેમની ડેન્ટલ ઓફિસમાં કરતા હતા.

7 / 13
તમને જણાવી દઈએ કે માર્ક ઝુકરબર્ગ અને તેમની પત્ની પ્રિસિલા ચાન 3 બાળકોના માતા-પિતા છે.

8 / 13
માર્ક ઝકરબર્ગને નાનપણથી જ કોમ્પ્યુટરનો ખૂબ શોખ હતો. માર્કને તેના પિતા દ્વારા ભેટ તરીકે C++ પુસ્તક આપવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે C++ એ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે.એક બાળક તરીકે, તેણે એક મેસેજિંગ પ્રોગ્રામ બનાવ્યો જેનો ઉપયોગ તેના પિતા તેમની ડેન્ટલ ઓફિસમાં કરતા હતા.

માર્ક ઝકરબર્ગને નાનપણથી જ કોમ્પ્યુટરનો ખૂબ શોખ હતો. માર્કને તેના પિતા દ્વારા ભેટ તરીકે C++ પુસ્તક આપવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે C++ એ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે.એક બાળક તરીકે, તેણે એક મેસેજિંગ પ્રોગ્રામ બનાવ્યો જેનો ઉપયોગ તેના પિતા તેમની ડેન્ટલ ઓફિસમાં કરતા હતા.

9 / 13
માર્ક ઝુકરબર્ગનો જન્મ 14 માર્ચ 1984ના રોજ થયો છે. પરંતુ 23 વર્ષની ઉંમરમાં તેઓ દુનિયાના સૌથી યુવા અરબપતિ બન્યો હતો.તમને વધુ વાત એ પણ જણાવી દઈએ કે, માર્ક ઝુકરબર્ગ હંમેશા સરખા કપડાં પહેરે છે. હંમેશા એક સરખી ટીશર્ટ પહેરેલા જોવા મળે છે.આના વિશે તેમણે કહ્યું કે, દરરોજ મારે એ વિચારવું પડતું નથી કે આજે મારે ક્યાં કપડાં પહેરવા.

10 / 13
તેમણે કહ્યું હું મારી ઉર્જા વ્યર્થ કરવા માંગતો નથી. હું મારી ઉર્જા એ વસ્તુ પર ઉપયોગ કરવા માંગું છે જે કોઈના માટે કામ આવે, તમને જણાવી દઈએ કે, હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વખતે, માર્ક ઝકરબર્ગને માઈક્રોસોફ્ટ અને AOL જેવી મોટી ટેક કંપનીઓ તરફથી નોકરીની ઓફર મળી હતી.

11 / 13
 2004માં, માર્ક ઝુકરબર્ગે તેના મિત્રો સાથે મળીને ધ ફેસબુક નામની એક સાઈટ બનાવી, જેમાં યુઝર્સ એકાઉન્ટ બનાવીને પોતાના ફોટા અપલોડ કરી શકતા હતા.

12 / 13
2004માં માર્કે કોલેજ છોડી દીધી અને પોતાનો સંપૂર્ણ સમય ફેસબુકને ફાળવવાનું શરૂ કર્યું. તેમની સખત મહેનત અને સમર્પણને કારણે, ફેસબુકે 2004 ના અંત સુધીમાં 10 લાખ યુઝર આવી ગયા હતા. આજની તારીખે ફેસબુક સાથે કરોડો ચાહકો જોડાયેલા છે.

13 / 13
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">