AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દરેક શેર પર રૂ. 6 ડિવિડન્ડ આપશે ONGC, જાણો રેકોર્ડ ડેટ

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એટલે કે ONGC એ ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપનીના કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં 17 ટકાનો વધારો થયો છે. એક વર્ષ પહેલા તે રૂ. 10,238 કરોડ હતો, જે હવે વધીને રૂ. 11,984 કરોડ થયો છે

| Updated on: Nov 12, 2024 | 1:47 PM
Share
ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એટલે કે ONGC એ ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપનીના કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં 17 ટકાનો વધારો થયો છે. એક વર્ષ પહેલા તે રૂ. 10,238 કરોડ હતો, જે હવે વધીને રૂ. 11,984 કરોડ થયો છે. આ સમયગાળા દરમિયાન, કામગીરીની આવકમાં ગયા વર્ષની સરખામણીમાં 4 ટકાનો ઘટાડો થયો છે. ઉપરાંત, કંપનીએ સપ્ટેમ્બરમાં કુદરતી ગેસનું ઉત્પાદન વધાર્યું છે, જે ગયા વર્ષના સપ્ટેમ્બરની સરખામણીમાં 0.3 ટકા વધ્યું છે.

1 / 5
કંપનીએ સોમવારે BSE ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેણે નાણાકીય વર્ષ 2024-25 માટે રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા તમામ ઇક્વિટી શેર પર રૂ. 6ના દરે પ્રથમ વચગાળાનું ડિવિડન્ડ એટલે કે 120 ટકા ચૂકવવાનું નક્કી કર્યું છે. ઉપરાંત, કંપનીએ જણાવ્યું હતું કે પ્રથમ વચગાળાના ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ 20 નવેમ્બર, 2024 નક્કી કરવામાં આવી છે.

2 / 5
ONGCનો મુખ્ય વ્યવસાય ઓઈલ રિફાઈનિંગ છે અને આ સેગમેન્ટમાં કંપનીએ જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 9.2 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. આ વધારા પછી તે 1,37,127.09 કરોડ રૂપિયા થઈ ગયો છે, જ્યારે ગયા વર્ષે આ આંકડો 1,25,568.88 કરોડ રૂપિયા હતો. ઓએનજીસીનો નફો કાચા તેલના ઉત્પાદનમાં વધારાને કારણે થયો છે.

3 / 5
બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર જાહેર થયેલા નાણાકીય પરિણામો અનુસાર, કંપનીએ FY2025 ના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 4.576 મિલિયન મેટ્રિક ટન (MMT) ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કર્યું હતું, જે 0.7 ટકાનો વધારો દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન કંપનીના કુદરતી ગેસના ઉત્પાદનમાં ઘટાડો થયો છે.

4 / 5
કંપનીનું EBITDA માર્જિન 48.1 ટકાથી વધીને 50.3 ટકા થયું છે. બીજા ક્વાર્ટરમાં આવક 33,881 કરોડ રૂપિયા હતી. કંપનીના આજ (12-11-2024)ના પ્રાઇસની વાત કરીએ તો આજે શેરમાં +1.75 (0.68%) ઉછાળો નોંધાયો હતો, આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે શેરના ભાવમાં 258.65 પર ટ્રેડ થઇ રહ્યા છે.

5 / 5
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા

ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video

પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ

માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ

સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">