ફેશનની દુનિયામાં બોલિવુડ અભિનેત્રી ડાયના પેન્ટીની આ અનોખી છાપ છે, જુઓ ફોટો

બોલિવુડ અભિનેત્રી ડાયના પેન્ટી આજે ભારતીય સિનેમામાં એક પ્રસિદ્ધ નામ છે. તેની એક્ટિંગની સાથે તેની ફેશન સેન્સ પણ પણ સુંદર છે. ડાયના પોતાના ક્લાસી અને એલિગેન્ટ સ્ટાઈલ માટે જાણીતી છે. તેની ફેશન સ્ટાઈલથી ચાહકોને પ્રભાવિત કરે છે. તો ચાલો આજે આપણે અભિનેત્રીની ફેશન સ્ટાઈલ વિશે વાત કરીએ.

| Updated on: Nov 13, 2024 | 10:38 AM
વ્હાઇટ ગાઉનમાં ડાયના પેન્ટીનો આ લુક ખૂબ જ સુંદર છે. ડાયના દરેક આઉટફિટમાં પોતાની અનોખી સ્ટાઈલને જોડે છે અને આ લુકમાં પણ તે હટકે લાગી રહી છે.

1 / 5
ગત્ત વર્ષ ક્રિસમસ સેલિબ્રશેનમાં ડાયનાએ બેકલેસ સિલ્વર ગાઉન પહેરી સૌનું દીલ જીતી લીધું હતુ. આ લુકમાં ફેશન આઈકનની જેમ તરીકે ઉભરી આવે હતી. તેની સ્ટાઈલને એક નવી ઓળખ આપી હતી.

2 / 5
નેવી બ્લુ પાવરસુટમાં ડાયના પેન્ટીનો આ લુક ખુબ જ આકર્ષક અને શાહી છે. આ લુકમાં તેનો આત્મવિશ્વાસ અને ગ્રેસ તેને વધુ સુંદર બનાવે છે.

3 / 5
આ ફોટમાં સ્પષ્ટ છે કે, ડાયના પેન્ટી કોઈ પણ લુકમાં હોય તે સુંદર લાગે છે. આ શાનદાર શરારા અને કેપ સેટમાં તેની સુંદરતા અને અદા એક મહારાણી જેવી લાગી રહી છે.

4 / 5
અભિનેત્રી ડાયના પેન્ટીનો આ બ્લેક અને ડ્રેસ લુક ખુબ જ આકર્ષક છે. જે ક્લાસી ફેશન લુકમાંથી એક છે.

5 / 5
Follow Us:
નાના ચિલોડામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 2 લોકોના ઘટના સ્થળે મોત

કાલુપુર રેલવે સ્ટેશનને જોડતો માર્ગ ફોર લેનમાંથી સિક્સ લેન કરવા સૂચન

નસબંધીકાંડ મુદ્દે VHP મેદાનમાં, ઈરાદાપૂર્વક કૌભાંડ આચર્યાનો આક્ષેપ

આ 5 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

ખેડામાંથી ઝડપાયો 50 કિલો ગાંજાનો જથ્થો, 2 આરોપીની ધરપકડ

ગુજરાતમાં આગામી 24 કલાકમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી

LPG સિલિન્ડર પર મળે છે રૂપિયા 50 લાખનો વીમો, જાણો ક્યારે કરી શકાય દાવો

ખ્યાતિ કાંડ : કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી

મેઘરજમાં 2 જૂથ વચ્ચે થયો પથ્થરમારો, 6 ઈજાગ્રસ્ત

g clip-path="url(#clip0_868_265)">