Indian Railway : તમને આ ખબર છે ? ટ્રેન રિઝર્વેશન ટિકિટ કેન્સલ કરો તો ક્યાં ચાર્જ પાછા આપવામાં આવતા નથી

Cancellation Reservation Ticket : રેલવે ટિકિટ કેન્સલ કરાવવા પર પુરી રકમ રિફંડ કરતી નથી. તેનો અર્થ એ કે તમને રિઝર્વેશનની રકમ કરતાં ઓછા પૈસા પાછા મળે છે. આ એવા ક્યા ચાર્જ છે, જે રેલવે તમને રિફંડ નથી કરતી? જાણો અહીંયા

| Updated on: Nov 13, 2024 | 11:32 AM
Cancellation Reservation Ticket :  ટ્રેનમાં સગવડભરી મુસાફરી માટે લોકો અગાઉથી સારી રીતે રિઝર્વેશન કરાવે છે. આમાં કેટલાક પેસેન્જરોએ જવાનો સમય નક્કી ના હોય અને પછીથી તે લોકો ટિકિટ કેન્સલ કરાવે છે. જો ટિકિટ કેન્સલ થાય તો રેલવે સંપૂર્ણ રકમ રિફંડ કરતું નથી. તેનો અર્થ એ કે તમને રિઝર્વેશનની રકમ કરતાં ઓછા પૈસા પાછા મળે છે. આ એવા ક્યા ચાર્જ છે, જે રેલવે તમને રિફંડ નથી કરતી અને તેનું કારણ શું છે? અહીંયા જાણો સંપૂર્ણ વિગત

1 / 6
રેલવે બોર્ડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઇન્ફોર્મેશન એન્ડ પબ્લિસિટી દિલીપ કુમારનું કહેવું છે કે ટ્રેનના ભાડા સિવાય રિઝર્વેશન ચાર્જ, સુપરફાસ્ટ ચાર્જ અને GST પણ રિઝર્વેશનની ચુકવણીમાં સામેલ છે. ટિકિટ કેન્સલ થવા પર રેલવે તમને માત્ર ટ્રેનનું ભાડું રિફંડ કરે છે.

2 / 6
તમારી પાસેથી વસૂલવામાં આવેલા રિઝર્વેશન ચાર્જ અને GST રિફંડપાત્ર નથી. દિલીપ કુમાર સમજાવે છે કે સુવિધાના બદલામાં તમારી પાસેથી રિઝર્વેશન ચાર્જ લેવામાં આવે છે. તેથી તે રિફંડપાત્ર નથી. આ સિવાય સુપરફાસ્ટ ચાર્જ પણ લેવામાં આવે છે.

3 / 6
ભારતીય રેલવેમાં બે પ્રકારની ટ્રેનો દોડે છે. પ્રથમ સુપરફાસ્ટ અને બીજી પેસેન્જર અને લોકલ ટ્રેન. લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરો દ્વારા રિઝર્વેશન કરવામાં આવે છે જે સુપરફાસ્ટ હોય છે, જ્યારે પેસેન્જર ટ્રેનો ટૂંકા અંતર પર દોડે છે અને રસ્તામાંના તમામ સ્ટેશનો પર સ્ટોપ કરે છે. તેથી આ ટ્રેનોમાં રિઝર્વેશન પર સુપરફાસ્ટ ચાર્જ લેવામાં આવતો નથી.

4 / 6
વર્ગ પ્રમાણે રિઝર્વેશન ચાર્જ અલગ-અલગ હોય છે. સેકન્ડ ક્લાસ માટે રૂપિયા 15, સ્લીપર માટે રૂપિયા 20, એસી ચેર કાર માટે રૂપિયા 40, એસી ઇકોનોમી અને એસી થર્ડ, એસી સેકન્ડ માટે રૂપિયા 50 અને એસી ફર્સ્ટ અને એક્ઝિક્યુટિવ ક્લાસ માટે રૂપિયા 60 વસૂલવામાં આવે છે. જો તમે ફર્સ્ટ એસી દ્વારા રિઝર્વેશન કરાવ્યું હોય અને તેને કેન્સલ કરો તો 60 રૂપિયા પ્લસ GST રિફંડ કરવામાં આવશે નહીં.

5 / 6
સામાન્ય ટ્રેનો સિવાય જો તમે સબઅર્બન અને લોકલ ટ્રેનોમાં રિઝર્વેશન કરાવો છો તો તમારી પાસેથી રિઝર્વેશન ચાર્જ લેવામાં આવે છે. સેકન્ડ ક્લાસમાં 15 રૂપિયા, સ્લીપર ક્લાસમાં 20 રૂપિયા અને ફર્સ્ટ ક્લાસમાં 50 રૂપિયા ચૂકવવા પડશે.

6 / 6
Follow Us:
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ

News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?

શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો

મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

g clip-path="url(#clip0_868_265)">