અંબાણી સ્કુલમાં અભ્યાસ કર્યો, બોયફ્રેન્ડ જામનગરમાં કરે છે કામ, આવો છે અનન્યા પાંડેનો પરિવાર

આજે આપણે બોલિવુડની પોપ્યુલર અભિનેત્રી અનન્યા પાંડેના પરિવાર વિશે તેમજ તેની પર્સનલ લાઈફ વિશે વાત કરીશુ. અભિનય ઉપરાંત, અભિનેત્રી તેની સ્ટાઈલને લઈ ઇન્ડસ્ટ્રીમાં લાઇમલાઇટમાં રહે છે.

| Updated on: Nov 12, 2024 | 7:57 AM
 આજે આપણે એક એવી અભિનેત્રીના પરિવાર વિશે વાત કરીશું, જેમના પિતા,દાદીનું બોલિવુડ સાથે કનેક્શન છે. તો આજે આપણે અનન્યા પાંડેની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

1 / 11
બોલિવુડ અભિનેત્રીના પિતા પણ અનેક ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તો આજે અનન્યા પાંડેના પરિવાર વિશે જાણો

2 / 11
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા ચંકી પાંડેની પુત્રી અને અભિનેત્રી અનન્યા પાંડે 30 ઓક્ટોબરે તેનો 26મો જન્મદિવસ ઉજવ્યો હતો. અભિનેત્રીના ચાહકો સોશિયલ મીડિયા પર કમેન્ટ કરી અનન્યા પાંડેને અભિનંદન આપ્યા હતા. અનન્યા પાંડેએ વર્ષ 2009માં 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

3 / 11
અનન્યા પાંડે તેની પ્રોફેશનલ લાઈફ અને તેની લવ લાઈફને લઈને ચર્ચામાં રહી છે.જાણો 26 વર્ષની અનન્યા પાંડે ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી લાખો રુપિયા કમાય છે. અનન્યા કરોડોની સંપત્તિ અને લક્ઝરી કારની માલિક છે.

4 / 11
અનન્યા પાંડેનો જન્મ 30 ઓક્ટોબર 1998ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં અભિનેતા ચંકી પાંડે અને કોસ્ચ્યુમ ડિઝાઇનર ભાવના પાંડેને ત્યાં થયો હતો. તેને રાયસા નામની એક નાની બહેન છે.

5 / 11
અભિનેત્રીના દાદા શરદ પાંડે, ભારતીય હાર્ટ સર્જન હતા. તેના કાકા ચિક્કી પાંડે એક બિઝનેસમેન છે અને કાકી ડીએન પાંડે વેલનેસ કોચ છે. અનન્યા પાંડેને નાનપણથી જ અભિનેત્રી બનવાની ઈચ્છા હતી.

6 / 11
 અનન્યા પાંડેએ 2017 સુધી ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.  2017માં પેરિસમાં વેનિટી ફેરની લે બાલ ડેસ ડેબ્યુટેન્ટેસ ઇવેન્ટમાં ભાગ લીધો હતો.

7 / 11
2020માં અભિનેત્રી ઈશાન ખટ્ટર અભિનીત એક્શન ફિલ્મ ખાલી પીલીમાં જોવા મળી હતી.તે પછી દીપિકા પાદુકોણ, સિદ્ધાંત ચતુર્વેદી અને ધૈર્ય કારવા સાથે 2022ની રોમેન્ટિક ડ્રામા ગેહેરાયમાં જોવા મળી, જે એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ હતી.

8 / 11
ડ્રીમ ગર્લ 2 (2023) અભિનેત્રી આયુષ્માન ખુરાના સાથે જોવા મળી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.

9 / 11
'સ્ટુડન્ટ ઑફ ધ યર 2' સિવાય અનન્યા અત્યાર સુધીના કરિયરમાં 'લાઈગર', 'પતિ પત્ની ઔર વો', 'ડ્રીમ ગર્લ 2' જેવી ફિલ્મોમાં જોવા મળી છે. અભિનેત્રીના અફેરની ઘણી ચર્ચા થઈ રહી છે.

10 / 11
 અનન્યા પાંડેએ છેલ્લા કેટલાક વર્ષોમાં તેની એક્ટિંગ પાછળ ખુબ કામ કર્યું છે. આ કારણે તેની ફેન ફોલોઈંગ પણ વધી ગઈ છે.

11 / 11
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">