Nifty 50 News : નિફ્ટી-50માં એક મિનિટમાં 128 પોઈન્ટનો કડાકો, જાણો કોને થયો લાભ, જુઓ તસવીરો

શેરબજારના બંને મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં મહત્વનું પરિબળ છે. આજે નિફ્ટી 50 એક મિનીટમાં 100 પોઈન્ટથી વધુનો ઘટાડો થયો છે. જેના પગલે કેટલાક લોકોને ફાયદો થયો છે તો કેટલાક લોકોને નુકસાન થયુ છે.

| Updated on: Nov 12, 2024 | 3:20 PM
આજે નિફ્ટી 50 બપોરે 12.48 મીનિટે 24129ની આસપાસ હતો. જે એક જ મીનીટમાં એટલે કે 12.49 વાગ્યે 24010 થયો હતો. નિફ્ટી 50માં અચાનક એક મીનીટમાં જ 128 પોઈન્ટનો ઘટાડો થયો છે.

1 / 5
નિફટીના એક લોટમાં 25 પોઈન્ટ હોય છે. જેને 128થી ગુણાકાર કરતા 3200 રુપિયા થાય છે. એટલે કે જે પણ વ્યક્તિએ લોંગ ( Long ) ખરીદ્યા હતા. તેમણે 3200 રુપિયાનો લોસ થયો છે.

2 / 5
જો કોઈ પણ વ્યક્તિએ Short selling કર્યું હશે તેમને 3200 પોઈન્ટનો ફાયદો થયો છે. તેને 4.5 ટકા એક મીનીટમાં લાભ થયો છે.

3 / 5
નિફ્ટી લગભગ કેટલાક સમયથી સતત ગગડી રહ્યો છે. પરંતુ 30 સપ્ટેમ્બરથી માર્કેટમાં કરેકશન આવી રહ્યું છે. ઓલ ટાઈમ હાઈથી આશરે 9 ટકા જેટલુ માર્કેટ કરેક્ટ થયું છે.

4 / 5
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

5 / 5
Follow Us:
ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત

રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો

ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video

SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો

"મને બહુ ગભરામણ જેવુ થાય છે, જીવીશ કે નહીં ખબર નથી"- ભોગ બનેલ દર્દી
વાવ પેટાચૂંટણીમાં જંગી મતદાન, ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ

ખ્યાતિ હોસ્પિટલના વધુ એક દર્દીની તબિયત લથડી, શ્વાસ લેવામાં થઈ તકલિફ

રાજકોટમાં વિધર્મી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી કર્યું અપહરણ

ખ્યાતિ હોસ્પિટલ કેસમાં બોરીસણાના 11 દર્દી વસ્ત્રાપુર પોલીસ પહોંચ્યા

જય ગિરનારીના નાદ સાથે પાવનકારી ગીરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ

g clip-path="url(#clip0_868_265)">