Travel Tips : મસૂરીમાં ગાડી લઈને ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો, પેટ્રોલની ટાંકી ફુલ કરાવી દો બાકી પહાડોમાં ગાડીને મારવી પડશે બ્રેક

મસૂરીમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો એક વખત પહાડો પર ચડતા પહેલા તમારી ગાડીનું પેટ્રોલ જરુરી ચેક કરી લો. મસૂરીમાં જતા પહેલા દહેરાદૂનમાં આ જગ્યાઓ પર તમારા ગાડીની પેટ્રોલની ટાંકી ફુલ કરાવી દેજો.

| Updated on: Jun 23, 2024 | 1:12 PM
વીકએન્ડ શરુ થતાં જ સૌ કોઈ ફરવા જવાનો પ્લાન બનાવે છે. જો તમે પણ પહાડોમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છે. તો કેટલીક વાત પહેલાથી જાણો લો, કારણ કે જો આવી ભૂલ કરી તો સમગ્ર પ્લાન ખરાબ બની જાય છે.

1 / 5
તો તમે ક્યાંય પણ જઈ રહ્યા છો તો સૌથી પહેલા તમારી ગાડીનું પેટ્રોલ ખાસ ચેક કરી લો કારણ કે, જો તમે એન્ડ ટાઈમે ગાડીનું પેટ્રોલ ભરાવો છો તો કેટલીક વખત પેટ્રોલ પંમ્પમાં ભીડ રહેતી હોય કોઈ જગ્યાઓ પ્રવાસીઓના કારણે પેટ્રોલ પૂર્ણ પણ થઈ ગયું હોય, તે સમયે તમે મુશ્કેલિમાં ફસાય શકો છો. ફુડ તો સાથે હોય છે એટલે કે સુકો નાસ્તો એટલા માટે તેનું ટેન્શન રહેતું નથી.

2 / 5
પ્રવાસ વખતે હોટલ ન મળવી ગાડીનું પાર્કિંગમાં પરેશાની થવી. આ બધાથી મુશ્કેલિ ગાડીનું પેટ્રોલ છે. પહાડો પર પેટ્રોલનો વધારે ખર્ચ થાય છે.એટલા માટે જો તમે કોઈ પહાડો પર જઈ રહ્યા છો તો એક વખત નીચેથી તમારી ગાડીનું પેટ્રોલ ફુલ કરાવીને જવું જોઈએ.

3 / 5
કેટલાક લોકો એવી સલાહ આપતા હોય છે કે, મસૂરી પહોંચી ગાડીમાં પેટ્રોલ ન ભરાવો, કારણ કે, અહિ ટ્રાફિક પણ ફુલ હોય છે સાથે તમારે કલાકો સુધી લાઈનમાં પણ ઉભા રહેવું પડે છે. એક તો તમે ટુર પર નીક્ળ્યા હોય અને તેમાં પણ જો 2 થી 3 કલાક જેટલો સમય ખાલી પેટ્રોલની ટાંકી ફુલ કરાવવામાં નીકળી જાય તો ટ્રીપનો આખો પ્લાન બગડી જાય છે.

4 / 5
એટલા માટે જો તમે મસૂરી જઈ રહ્યા છો તો. શક્ય હોય તો તમે નીચે દેહરાદુનમાં રાજપુર રોડમાં જ તમારી ગાડીની પેટ્રોલની ટાંકી ફુલ કરાવી દો, તેમજ આસપાસ પણ અન્ય પેટ્રોલ પંપ છે. તેમજ દેહરાદુનમાં પણ મસુરીના રસ્તા પર મેક્સ હોસ્પિટલની પાસે 2 પેટ્રોલ પંપ આવેલા છે. જ્યાં તમે જઈ શકો છો.

5 / 5
Follow Us:
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ

સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ

સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા

ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ

નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત

નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો

Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું

સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે

ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી

ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી

g clip-path="url(#clip0_868_265)">