AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways : મુસાફરોને હાશકારો ! ભારતીય રેલવેએ લોન્ચ કરી ગજબની એપ, ટિકિટ બૂકિંગથી લઈને ટ્રેકિંગ સુધીની બધી સર્વિસ એક જ પ્લેટફોર્મ પર

મુસાફરોએ હવે પ્લેટફોર્મ ટિકિટ બુકિંગ, ફરિયાદ નોંધાવવી, ફીડબેક આપવું, ટ્રેનની માહિતી મેળવવી અને ટિકિટ ખરીદવા માટે હવે અલગ-અલગ એપ ડાઉનલોડ નહીં કરવી પડે.

| Updated on: Oct 10, 2025 | 4:56 PM
Share
મુસાફરોએ હવે પ્લેટફોર્મ ટિકિટ બુકિંગ, ફરિયાદ નોંધાવવી, ફીડબેક આપવું, ટ્રેનની માહિતી મેળવવી અને ટિકિટ ખરીદવા માટે હવે અલગ-અલગ એપ ડાઉનલોડ નહીં કરવી પડે. સરળ રીતે સમજીએ તો, આ બધી સર્વિસ હવે એક જ એપ પરથી મળી આવશે.

1 / 7
રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ એપ પ્લેટફોર્મ ટિકિટ બુકિંગ, રિઝર્વ્ડ ટિકિટ (IRCTC), અનરિઝર્વ્ડ ટિકિટ (UTS), PNR સ્ટેટસ, ટ્રેન ટ્રેકિંગ, કોચ સ્ટેટસ, રેલ મદદ અને ટ્રાવેલ ફીડબેક સહિતની બધી સુવિધા હવે એક જ જગ્યાએ મળશે. આનો ઉદ્દેશ્ય મુસાફરો માટે એક સરળ અને ડિજિટલ સિસ્ટમ પ્રદાન કરવાનો છે. આનાથી ટિકિટ કાઉન્ટર પર લાંબી લાઇન નહીં લાગે અને રાહ જોવાની ઝંઝટ પણ દૂર થશે.

2 / 7
મુસાફરોને હવે National Train Enquiry System, eCatering, Rail Madad, UTS અને IRCTC રેલ કનેક્ટ જેવી અલગ એપની જરૂર નહીં પડે. આ બધી સુવિધાઓ હવે એક જ એપમાં જોવા મળશે. વધુમાં, દરેક એપ માટે અલગ અલગ પાસવર્ડ યાદ રાખવાની જરૂર રહેશે નહીં.

3 / 7
ટૂંકમાં, હવે તમે બધી સેવાઓ એક જ લોગિનથી સરળતાથી મેળવી શકશો. અહેવાલો અનુસાર, જે મુસાફરો પાસે પહેલાથી જ 'IRCTC રેલ કનેક્ટ' અથવા 'UTS on Mobile' એપ્લિકેશન્સ પર એકાઉન્ટ છે, તેઓ સમાન લોગિન ID અને પાસવર્ડનો ઉપયોગ કરીને આ એપમાં Login કરી શકશે.

4 / 7
એપ્લિકેશનમાં ડિજિટલ વોલેટ પણ છે, જે ઝડપી ટિકિટ બુકિંગ અને બીજા પેમેન્ટ કરવાની મંજૂરી આપે છે. વધુમાં, સુરક્ષા માટે બાયોમેટ્રિક લોગિન અથવા mPIN વિકલ્પનો પણ વિકલ્પ હશે. જણાવી દઈએ કે, 'RailOne' એપ્લિકેશન પર રજીસ્ટ્રેશનની પ્રોસેસ ખૂબ જ સરળ છે. તમારે ફક્ત મોબાઇલ નંબર અને OTP દાખલ કરવાની જરૂર છે. આ એપ Google Play Store અને Apple App Store બંને પરથી ડાઉનલોડ કરી શકો છો.

5 / 7
આ અગાઉ, મુસાફરોને ટિકિટ, ફરિયાદ અને ટ્રેકિંગ સર્વિસ માટે અલગ અલગ એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડતો હતો. જો કે, RailOne એપ્લિકેશન મુસાફરોનો સમય અને મોબાઇલ સ્ટોરેજ બંને બચાવશે.

6 / 7
પહેલા મુસાફરોને વિવિધ સર્વિસ માટે અલગ અલગ એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડતો હતો. અનામત ટિકિટ બુક કરવા માટે 'UTS', આરક્ષિત સીટ ટિકિટ માટે 'IRCTC Rail Connect', ફરિયાદો અથવા સૂચનો માટે 'Rail Madad', ટ્રેનની સ્થિતિ અને ટ્રેકિંગ માટે 'NTES' તેમજ પ્રવાસ દરમિયાન ફૂડ ઓર્ડર કરવા માટે 'eCatering' એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવતો હતો.

7 / 7

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">