TATA Group Share: 580ને પાર જશે ટાટાનો આ શેર, મોર્ગન સ્ટેનલીએ આપ્યો ટાર્ગેટ ભાવ, કંપની પાસે મજબૂત યોજના
સોમવારે ટ્રેડિંગ દરમિયાન ટાટા ગ્રુપનો આ શેર 2% વધીને 447.70 રૂપિયાની ઇન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો હતો. અહીં, બ્રોકરેજે ટાટા ગ્રુપની આ કંપની પર ખરીદી કરવાની સલાહ આપી છે. ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં, કંપનીએ રૂ. 1,017.41 કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો હતો.
Most Read Stories