3-12-2025

વિરાટ કોહલીની  હેટ્રિક સેન્ચૂરી  તોડ્યા અનેક રેકોર્ડ

આફ્રિકા સામે રાયપુરમાં ODIમાં કોહલીની સદી  102 રન ફટકાર્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ODI શ્રેણીમાં  સતત બીજી સદી,  આ પહેલા રાંચીમાં 135 રન બનાવ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આફ્રિકા સામે  છેલ્લી ત્રણ ODI માં વિરાટની સદી,  અગાઉ 2023 વર્લ્ડ કપમાં આફ્રિકા સામે સદી ફટકારી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામે સાતમી ODI સદી ફટકારી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એક જ નંબર પર બેટિંગ કરતા સૌથી વધુ ODI સદીનો સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિરાટે ત્રીજા ક્રમે બેટિંગ કરતા 46 ODI સદી ફટકારી, જ્યારે સચિને ઓપનિંગ બેટિંગ કરતા 45 સદી ફટકારી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

11 મી વખત ODI માં સતત બે મેચમાં  કોહલીએ સદી ફટકારી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિરાટે 34 મેદાનો પર ODI સદી ફટકારી સચિનના સૌથી વધુ મેદાનો પર સદીના રેકોર્ડની બરાબરી કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM