AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

17 વર્ષની અભિનેત્રી મુન્નીનો આવો છે પરિવાર, ધોરણ 1માં હતી ત્યારે લાખોમાં ચાર્જ લેતી

હર્ષાલી મલ્હોત્રાનો જન્મ 3 જૂન 2008ના રોજ મુંબઈમાં હિન્દુ પરિવારમાં થયો હતો.હર્ષાલી મલ્હોત્રાએ 2015માં કબીર ખાનની ડ્રામા ફિલ્મ બજરંગી ભાઈજાનમાં સલમાન ખાન, કરીના કપૂર અને નવાઝુદ્દીન સિદ્દીકી સાથે મુખ્ય ભૂમિકા ભજવીને ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી.

| Updated on: Dec 05, 2025 | 6:10 AM
Share
10  વર્ષ પહેલાં રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ 'બજરંગી ભાઈજાન'થી ઘર-ઘરમાં જાણીતી બનેલી 'મુન્ની' હર્ષાલી મલ્હોત્રા હવે તેની નવી ફિલ્મને લઈને ચર્ચામાં છે.તો આજે આપણે હર્ષાલી મલ્હોત્રાના પરિવાર વિશે વાત કરીશું.

1 / 14
હર્ષાલી મલ્હોત્રાનો જન્મ 3 જૂન 2008ના રોજ થયો છે.તેના પિતાનું નામ વિપુલ મલ્હોત્રા અને માતાનું નામ કાજલ મલ્હોત્રા છે મુન્નીને એક ભાઈ પણ છે જેનું નામ હાર્દિક મલ્હોત્રા છે.

2 / 14
હર્ષાલી મલ્હોત્રાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

3 / 14
તે એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે જે હિન્દી ફિલ્મો અને ટેલિવિઝન સીરિયલમાં કામ કરે છે. હર્ષાલી મલ્હોત્રાના ચાહકો પણ મોટી સંખ્યામાં છે.

4 / 14
હર્ષાલી મલ્હોત્રા કબીર ખાનની ડ્રામા ફિલ્મ બજરંગી ભાઈજાન (2015)માં મુન્ની તરીકેની ભૂમિકા માટે જાણીતી છે, હર્ષાલી મલ્હોત્રાને એક મોટા બજેટની સાઉથની ફિલ્મમાં જોવા મળશે.

5 / 14
તેમણે શાહિદાની ભૂમિકા ભજવી હતી જેને 'મુન્ની' તરીકે પણ ઓળખવામાં આવે છે, જે એક પાકિસ્તાની મુસ્લિમ છોકરી હતી. એક મૂંગી છોકરી તરીકેના તેના અભિનયની  પ્રશંસા કરવામાં આવી હતી અને તેને શ્રેષ્ઠ ચાઈલ્ડ ડેબ્યુ નોમિનેશન માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો, જેના કારણે તે આ સિરીઝમાં નામાંકિત થનારી સૌથી નાની ઉંમરની વ્યક્તિ બની હતી

6 / 14
તેમજ અન્ય ઘણા પુરસ્કારો અને નામાંકનોમાં શ્રેષ્ઠ બાળ કલાકાર માટે સ્ક્રીન એવોર્ડ જીત્યો હતો. 2022માં બજરંગી ભાઈજાનમાં તેના અભિનય માટે ભારત રત્ન ડૉ. આંબેડકર એવોર્ડ પણ મળ્યો હતો.

7 / 14
તેણે કુબૂલ હૈ (2014) અને લૌટ આઓ ત્રિશા (2014) જેવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. ટીવી ઈન્ડસ્ટ્રીમાં પણ હર્ષાલી કામ કરી ચૂકી છે.

8 / 14
હર્ષાલી મલ્હોત્રાની કુલ સંપત્તિ આશરે 50 લાખ હોવાનો અંદાજ છે.

9 / 14
આ અંદાજ વિવિધ સ્ત્રોતો પર આધારિત છે, અને તે મુખ્યત્વે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમજ જાહેરાતોમાંથી કમાણી કરે છે.

10 / 14
'મુન્ની' હર્ષાલી પહેલા ધોરણમાં દરરોજ 2 લાખ રૂપિયા કમાતી હતી.

11 / 14
આજે 17 વર્ષની ઉંમરે પણ મુન્ની લાખોમાં ચાર્જ લે છે.તેના પિતા એક ઉદ્યોગપતિ છે અને તેની માતા ગૃહિણી છે.

12 / 14
તે હાલમાં મુંબઈમાં અભ્યાસ કરે છે. તે એક તેજસ્વી વિદ્યાર્થી છે, તેણે 10મા ધોરણમાં 83% ગુણ મેળવ્યા હતા. તેના માતાપિતાએ હંમેશા તેને અભ્યાસ અને અભિનય વચ્ચે સંતુલન જાળવવા માટે પ્રોત્સાહિત કરી છે. હર્ષાલીને બાળપણથી જ અભિનયમાં રસ હતો, પરંતુ તેના અભ્યાસને પ્રથમ સ્થાન આપ્યું છે.

13 / 14
  મોટી સ્ટાર બનવાનું સ્વપ્ન જોતી હર્ષાલી મલ્હોત્રા માત્ર અભ્યાસ અને અભિનયમાં જ નહીં, પણ ડાન્સમાં પણ કુશળ છે. તેમણે કથકમાં પણ તાલીમ લીધી છે અને તેમાં ખૂબ જ નિપુણ છે.

14 / 14

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી

મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું

g clip-path="url(#clip0_868_265)">