(Credit Image : instagram)

04 : December

 આશ્કા ગોરાડિયા ગોબલનો જન્મ 27 નવેમ્બર 1985ના રોજ અમદાવાદમાં થયો છે

(Credit Image : instagram)

આશ્કા ગોરાડિયા ટેલિવિઝનમાં કામ કર્યું છે

આશ્કા ગોરાડિયા  

(Credit Image : instagram)

આશ્કા ગોરાડિયાએ બિગ બોસ 6 માં ભાગ લીધો હતો

બિગ બોસ 6

(Credit Image : instagram)

આશ્કાએ 1 ડિસેમ્બર 2017ના રોજ બ્રેન્ટ સાથે લગ્ન કર્યા

લગ્ન

(Credit Image : instagram)

આશ્કા ગોરાડિયાએ  2023માં દીકરાને જન્મ આપ્યો હતો

દીકરો

(Credit Image : instagram)

આશ્કા ગોરાડિયા બીજી વખત માતા બનવા જઈ રહી છે

માતા

(Credit Image : instagram)

 ટીવીની સૌથી મોંઘી અભિનેત્રીએ એક્ટિંગ છોડીને બિઝનેસ શરૂ કર્યો

બિઝનેસ

(Credit Image : instagram)

આશ્કા ગોરાડિયા આજે તે 1200 કરોડ રૂપિયાની કંપનીની માલિક છે

કરોડોની કંપની

(Credit Image : instagram)

આશ્કા ગોરાડિયાને RENEE કોસ્મેટિક્સ નામની કોસ્મેટિક બ્રાન્ડ છે

    કોસ્મેટિક બ્રાન્ડ 

(Credit Image : instagram)

આશ્કા તેની કારકિર્દીમાં વિલનની ભૂમિકામાં જોવા મળી હતી

વિલન