AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dog Diet : શિયાળામાં તમારા Dog ને ખોરાક સાથે શું આપવું ? જાણી લો બીમાર નહીં પડે, આખો દિવસ રહેશે એક્ટિવ

શિયાળામાં શ્વાનને શરીરની ગરમી જાળવવા વધુ ઊર્જાની જરૂર પડે છે. આથી, પોષકતત્વોથી ભરપૂર અને સંતુલિત આહાર આપવો અત્યંત જરૂરી છે.

| Updated on: Dec 04, 2025 | 6:24 PM
Share
શિયાળાની ઋતુમાં તાપમાન ઝડપથી નીચે ઉતરે છે, જેના કારણે તમારા શ્વાનને શરીરની ગરમી જાળવવા માટે વધુ ઊર્જા ખર્ચવી પડે છે. આવા સમયમાં યોગ્ય અને સંતુળિત આહાર આપવો અત્યંત જરૂરી બની જાય છે. જો આહારમાં પોષણની કમી રહે, તો શ્વાનમાં સુસ્તી, નબળાઈ અને બીમારીઓ થવાની શક્યતા વધી શકે છે. તેથી, શિયાળામાં તમારા શ્વાનના ભોજનને સામાન્ય દિવસોની તુલનામાં વધુ પૌષ્ટિક અને એનર્જીથી ભરપૂર બનાવવું જોઈએ.

1 / 5
ઉત્તમ ગુણવત્તાવાળો ડોગ ફૂડ શિયાળા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે કારણ કે તેમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને ચરબીનું યોગ્ય સંતુલન હોય છે. સાથે જ, ઘરેલું પૌષ્ટિક વિકલ્પોનો ઉમેરો પણ શ્વાન માટે ખૂબ લાભદાયક છે. ઈંડું પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત છે અને શિયાળામાં શ્વાનના સ્નાયુઓ, તાકાત અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. અઠવાડિયામાં 2–3 વખત બાફેલું ઈંડું આપવાથી તેની તંદુરસ્તી અને ફિટનેસમાં વધારો થાય છે.

2 / 5
ચિકન સૂપ શિયાળાની ઋતુમાં શ્વાન માટે સુપરફૂડ ગણાય છે. તે હૂંફ પૂરી પાડે છે અને પચવામાં હળવું હોય છે. તેમાં રહેલા પ્રોટીન, ખનિજો અને અન્ય જરૂરી પોષક તત્ત્વો શરીરમાં ઊર્જા સ્તર વધારવામાં મદદરૂપ બને છે. ચિકન સૂપ આપવાથી શ્વાન વધુ સક્રિય અને ચપળ રહે છે તેમજ હાડકા અને સાંધાઓના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.

3 / 5
આ ઉપરાંત, શિયાળામાં હંમેશા શ્વાનને હૂંફાળું પાણી પીવડાવવાનું ધ્યાન રાખવું જોઈએ જેથી ડિહાઇડ્રેશન ન થાય. ઠંડીના દિવસોમાં શ્વાન સામાન્ય કરતાં ઓછું પાણી પીવે છે, જેના કારણે પાચન અને ત્વચા સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ભૂલથી પણ ઓવરફીડિંગ ન કરો, સંતુલિત માત્રામાં અને પોષક તત્ત્વોથી ભરપૂર આહાર આપવો જ શ્રેષ્ઠ રીત છે.

4 / 5
યોગ્ય અને પૌષ્ટિક આહારથી તમારો શ્વાન આખી શિયાળામાં ફિટ, ઉર્જાવાન અને ખુશ રહેશે. એટલે શિયાળો શરૂ થતા જ તેના ડાયટ પ્લાનમાં જરૂરી ફેરફારો કરો અને સ્વસ્થ ખોરાક દ્વારા તેની તાકાત અને રોગપ્રતિકારક શક્તિ વધારવાની કાળજી લો.(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

5 / 5

શિયાળામાં તમારા Pet Dog ને ઠંડીથી સુરક્ષિત રાખવા જરૂરી ટીપ્સ, જાણી લો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">