AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: 5 ડિસેમ્બરના રોજ ફરી ઘટ્યો સોનાનો ભાવ, જાણો 22 અને 24 કેરેટની કિંમત

આગામી સપ્તાહે યુએસ ફેડરલ રિઝર્વની નીતિ બેઠક પહેલા રોકાણકારો સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે. વૈશ્વિક બજારોમાં પણ સોનાના ભાવ ઘટ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ પ્રતિ ઔંસ $4,197.10 છે. ચાલો જાણીએ દેશના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના ભાવ...

| Updated on: Dec 05, 2025 | 9:12 AM
Share
સોનાના ભાવ આજે ફરી ઘટ્યા છે. 5 ડિસેમ્બરની સવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને 10 ગ્રામ રૂપિયા 1,29,800 થયો છે. આગામી સપ્તાહે યુએસ ફેડરલ રિઝર્વની નીતિ બેઠક પહેલા રોકાણકારો સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે. વૈશ્વિક બજારોમાં પણ સોનાના ભાવ ઘટ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ પ્રતિ ઔંસ $4,197.10 છે. ચાલો જાણીએ દેશના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના ભાવ...

1 / 7
દિલ્હીમાં 5 ડિસેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી ઘટાડો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,29,800 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,18,990 રૂપિયા પર છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,18,840 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,29,650રૂપિયા છે.

3 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,18,890 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,29,700 પર પહોંચી ગયો છે.

4 / 7
સોનાની જેમ, 5 ડિસેમ્બરની સવારે ચાંદીના ભાવ પણ ઘટ્યા હતા. ચાંદી ઘટીને ₹190,900 પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. વિદેશી બજારોમાં ચાંદીનો હાજર ભાવ $57.34 પ્રતિ ઔંસ છે. સ્થાનિક પરિબળો તેમજ વૈશ્વિક પરિબળો દેશની અંદર સોના અને ચાંદીના ભાવને પ્રભાવિત કરે છે.

5 / 7
વૈશ્વિક સ્તરે, સોનાનો હાજર ભાવ ઔંસ દીઠ $3,996.93 પર પહોંચી ગયો છે. ગોલ્ડમેન સૅક્સનો અંદાજ છે કે ડિસેમ્બર 2026 સુધીમાં સોનું $4,900 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે.

6 / 7
ANZ માને છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં સોનું $4,600 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. DSP મેરિલ લિંચ પણ માને છે કે સોનાની તેજી હજુ સુધી સમાપ્ત થઈ નથી.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી

અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા

સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video

સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા

સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ

અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી

ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video

જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !

રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો

સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ

g clip-path="url(#clip0_868_265)">