AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market : રૂપિયા કમાવવાનો રૂડો અવસર ! હોટેલ સેક્ટર નવી ઊંચાઈએ પહોંચશે, આ 3 સ્ટોક દમદાર રિટર્ન આપશે

ભારતમાં હવે હોટેલ સેક્ટર નવી ઊંચાઈ તરફ આગળ વધી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર, આગામી 3-4 વર્ષ હોટેલ કંપનીઓ માટે 'ગોલ્ડન પીરિયડ' સાબિત થઈ શકે છે. એવામાં આ 3 સ્ટોક તમને સારું રિટર્ન આપી શકે છે.

| Updated on: Dec 03, 2025 | 8:33 PM
Share
B&K Securities ની રિપોર્ટ મુજબ, હોટેલ ઇંડસ્ટ્રીને લઈને ઘણા સકારાત્મક સંકેતો સામે આવ્યા છે. લોકો હવે મુસાફરી પર વધુ ખર્ચ કરી રહ્યા છે, જે માંગને વધારી રહ્યું છે. આ માંગ નાના અને મોટા બંને શહેરોમાં જોવા મળે છે.

1 / 6
ઇન્ડસ્ટ્રીમાં હાલ તે જ ટ્રેન્ડ્સ જોવા મળી રહી છે, જે અગાઉના મોટા અપસાયકલ (FY03-08 અને FY15-19) દરમિયાન જોવા મળી હતી. અહેવાલમાં અંદાજ છે કે, નાણાકીય વર્ષ 2024-2028 દરમિયાન આ સેક્ટર માટે સપ્લાય CAGR માત્ર 8.4 ટકા રહેશે, જ્યારે ડિમાન્ડ CAGR 9.6 ટકા રહેવાની છે.

2 / 6
આવા સમયમાં એવરેજ રૂમ રેટ્સમાં વધારો જોવા મળશે, જે હોટેલોના નફાને સકારાત્મક રીતે અસર કરશે. આ ઉપરાંત સૌથી મહત્વનો ટ્રેન્ડ નાના શહેરોમાંથી (ઋષિકેશ, ગુલમર્ગ, રણથંભોર અને કુર્ગ) જોવા મળી શકે છે. આ પરથી સ્પષ્ટ છે કે, હવે સેક્ટરને ગ્રોથ નાના અને મોટા બન્ને શહેરોમાંથી મળી રહ્યો છે.

3 / 6
રિપોર્ટમાં જણાવાયું છે કે, હવે હોટેલ સેક્ટર તેમજ રોકાણકારો માટે તકો ઊભી થઈ રહી છે. B&K Securities દ્વારા Indian Hotels Company માં 860 ના લક્ષ્ય સાથે રોકાણ કરવાની સલાહ આપવામાં આવી છે. રિપોર્ટ મુજબ ARR એટલે કે એવરેજ રૂમ રેન્ટ ગ્રોથ અને ઓક્યુપન્સીમાં સુધારાના કારણે કંપની અંગે સકારાત્મક વલણ બનાવાયું છે.

4 / 6
વધુમાં Chalet Hotels માં 1100 ના લક્ષ્ય સાથે રોકાણ કરવાની સલાહ આપવામાં આવી છે. રિપોર્ટ મુજબ બિઝનેસ પર ફોકસ કરેલી જગ્યાઓ પર હોટેલ્સની હાજરી તેના માટે એક મોટું પોઝિટિવ ફેક્ટર છે. આ સાથે જ કંપનીને તેની મહત્વપૂર્ણ ભાગીદારીમાંથી પણ ફાયદો મળશે.

5 / 6
આ ઉપરાંત Lemon Tree Hotels માં પણ 190 ના લક્ષ્ય સાથે રોકાણ કરવાની સલાહ આપવામાં આવી છે. રિપોર્ટ મુજબ કંપનીની મિડ માર્કેટમાં મજબૂત સ્થિતિ છે અને આ સેગ્મેન્ટ ઝડપથી ગ્રોથ કરી રહ્યો છે.

6 / 6

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

આ પણ વાંચો: Stock Market : નિફ્ટી 29,300 ની ઊંચાઈએ પહોંચશે ! ગ્લોબલ બ્રોકરેજ ફર્મે કરી ‘અદ્ભૂત ભવિષ્યવાણી’, ટોચના 20 શેરનું માસ્ટર લિસ્ટ જાહેર

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">