AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stocks Forecast 2025 : આ સ્ટોકમાં ખરીદી લો અને આ સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં છે તો વેચી દો

Stocks Forecast 2025 : આજે અમે અમારી ફોરકાસ્ટની સીરિઝમાં કેટલાક એવા સ્ટોક વિશે વાત કરીશું. જેમાં કેટલાક એક્સપર્ટે રોકાણ કરવાનુંકહી રહ્યા છે, જ્યારે કેટલાક એક્સપર્ટનું કહેવું છે કે, તમે આ સ્ટોક વેચી શકો છો.

| Updated on: Dec 05, 2025 | 6:49 AM
Share
શેરબજારના રોકાણકારો માટે આજે અમે એક ગુડ ન્યુઝ લઈને આવ્યા છીએ. સારા સમાચાર એ છે કે, કેટલાક એક્સપર્ટે કરેલા એનાલિસિસ વિશે આજે તમને જણાવીશું.

1 / 8
આજે આપણે APL Apollo Tubesના સ્ટોકની ટાર્ગેટ પ્રાઈઝની વાત કરીએ તો 1,989.70 છે. આ સ્ટોક વિશે 17 એકસપર્ટે એનાલિસિસ  કરી કહ્યું કે, આ સ્ટોક 2,286.00 સુધી જઈ શકે છે. જ્યારે આ સ્ટોક 1,320.00 સુધી નીચે પણ જઈ શકે છે.

2 / 8
APL Apollo Tubesના સ્ટોક પર 17 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. જેમાં 17માંથી 9 એક્સપર્ટનું કહેવું છે કે, આ સ્ટોકને સ્ટ્રોંગ બાય કરો. જ્યારે 4 એક્સપર્ટે આ સ્ટોકને હોલ્ડ પર રાખવાનું કહ્યું જ્યારે  3 એક્સપર્ટે આ સ્ટોકને ખરીદવાનું કહ્યું છે.

3 / 8
 Indiamart Interના સ્ટોકની ટાર્ગેટ પ્રાઈઝ 2,656.35 છે. આ  સ્ટોક પર કુલ 17 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. જેમનું કહેવું છે કે, આ સ્ટોક 3,700.00 સુધી ઉપર જઈ શકે છે. તેમજ 1,220.00 સુધી સ્ટોક નીચે પણ આવી શકે છે.

4 / 8
 17 એક્સપર્ટમાંથી 7 એક્સપર્ટનું કહેવું છે કે, તમે આ સ્ટોકને ખરીદી લો, જ્યારે 3 એકસપર્ટ આ સ્ટોક વેચવાનું કહી રહ્યા છે. અને 2 એક્સપર્ટે હોલ્ડ પર રાખવાનું કહી રહ્યા છે.

5 / 8
UTI AMCના સ્ટોક પર 20 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. આ સ્ટોકની ટાર્ગેટ પ્રાઈઝ 1,432.70 છે. આ સ્ટોક 1,700.00 સુધી ઉપર જઈ શકે છે. જ્યારે આ સ્ટોક 965.00 નીચે પણ જઈ શકે છે.

6 / 8
20 એક્સપર્ટે UTI AMCના સ્ટોક પર એનાલિસિસ કર્યું છે.  20માંથી 7 એક્સપર્ટે કહ્યું કે, આ સ્ટોકને સ્ટ્રોંગ બાય કરો, જ્યારે 5 એક્સપર્ટે આ સ્ટોકને હોલ્ડ પર રાખવાનું કહ્યું જ્યારે 3 એકસ્પર્ટે સ્ટોકને સ્ટ્રોંગ સેલ કરવાનું કહ્યું છે.

7 / 8
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

8 / 8

સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે. શેરના ભાવિ મૂલ્યની આગાહી કરવાથી નોંધપાત્ર નફો થઈ શકે છે. આ એક પ્રકારની શેરના ભાવ અંગે પૂર્વધારણા જણાવે છે કે શેરના ભાવ હાલમાં ઉપલબ્ધ થતી માહિતીના આધારે ભવિષ્યમાં વધી શકે છે કે પછી ઘટી જશે. આ સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહીતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી

મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું

g clip-path="url(#clip0_868_265)">