4-12-2025

2462 દિવસ પછી કોહલી સાથે આવું થયું

રાયપુર વનડેમાં આફ્રિકાએ ભારતને હરાવ્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ હાર સાથે કોહલી અને ભારતની જીત સાથે જોડાયેલ એક જોરદાર સિલસિલાનો  અંત આવ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રાયપુર વનડેમાં કોહલીએ સદી ફટકારી 93 બોલમાં 102 રન બનાવ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

2462 દિવસ પછી  આ પહેલીવાર છે જ્યારે કોહલીએ  ODI માં સદી ફટકારી હોય અને ટીમ ઈન્ડિયા મેચ હારી ગઈ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલીએ સદી ફટકારી અને ટીમ હારી  આવું છેલ્લી વખત  8 માર્ચ, 2019 ના રોજ બન્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ 2462 દિવસમાં કોહલીએ ODI માં  17 સદી ફટકારી હતી  અને બધી મેચમાં  ભારત જીત્યું હતું 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જોકે, 3 ડિસેમ્બર, 2025 ના રોજ આફ્રિકા સામે એવું બન્યું નહીં

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

6 વર્ષમાં પહેલીવાર છે જ્યારે કોહલીએ સદી ફટકાર્યા પછી ભારતે ODI માં હારનો સામનો કરવો પડ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM