AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉંમર પ્રમાણે કેટલી ઊંઘ લેવી જરૂરી? જાણી લો થશે ફાયદો

જેમ આપણે સંતુલિત આહાર લઈએ અને રોજિંદા જીવનમાં સક્રિય રહીએ છીએ તે રીતે, રાત્રે પૂરતી અને ગુણવત્તાયુક્ત ઊંઘ લેવી પણ માનસિક તેમજ શારીરિક સુસ્થતા માટે એટલી જ જરૂરી છે. હવે જાણીએ કે જુદી–જુદી ઉંમરના લોકો માટે કેટલી ઊંઘ આવશ્યક માનવામાં આવે છે.

| Updated on: Dec 04, 2025 | 4:57 PM
Share
ઊંઘ આપણા શરીર અને મન માટે એટલી જ અનિવાર્ય છે જેટલા ખોરાક અને પાણી. જો પૂરતી ઊંઘ ન મળે, તો શરીર પણ સચોટ રીતે કામ કરતું નથી અને મન પણ અસ્થીર રહે છે. થાક, સુસ્તી, આળસ અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી જેવી સમસ્યાઓ વધી જાય છે. હવે સવાલ એ છે, આ સ્થિતિથી બચવા તથા શરીર અને મગજને તાજગીભર્યું રાખવા માટે રોજ કેટલો સમય સૂવું જોઈએ? ધ્યાનમાં રાખવું જરૂરી છે કે ઊંઘની જરૂરિયાત વ્યક્તિની ઉંમર મુજબ બદલાતી રહે છે. ચાલો હવે સમજીએ કે જુદી-જુદી ઉંમરના લોકો માટે કેટલી ઊંઘ યોગ્ય માનવામાં આવે છે. ( Credits: AI Generated )

1 / 6
આરોગ્ય નિષ્ણાતો હંમેશાં સંપૂર્ણ અને પૂરતી ઊંઘ લેવાની ભલામણ કરે છે. શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી માટે પૂરતી ઊંઘ લેવી અત્યંત જરૂરી છે. જીવનશૈલી, કામનો દબાણ અને આરોગ્યની પરિસ્થિતિઓ જેવી બાબતો ઘણી વખત યોગ્ય ઊંઘ મેળવવામાં અવરોધરૂપ બની શકે છે. જો ઊંઘ પૂરતી ન મળે, તો તે તરત જ ધ્યાન ભંગ, ચીડિયાપણું જેવી સમસ્યાઓ સર્જી શકે છે, અને લાંબા ગાળે અનેક ગંભીર આરોગ્ય સમસ્યાઓનું કારણ પણ બની શકે છે.

2 / 6
બાળકોના શારીરિક તથા માનસિક વિકાસમાં ઊંઘનો ખૂબ મહત્ત્વનો ભાગ હોય છે. નાનકડાં બાળકોએ કિશોરો અને વૃદ્ધોની સરખામણીમાં વધુ સમય ઊંઘની જરૂર પડતી હોય છે. પૂરતો આરામ મળી રહે તે માટે બાળકો માટે નિયમિત અને પૂરતી ઊંઘ લેવી અનિવાર્ય છે. ( Credits: AI Generated )

3 / 6
નવજાત શિશુઓ (0–3)મહિના આ ઉંમરના બાળકોને દરરોજ અંદાજે 14 થી 17 કલાક સુધી ઊંઘની જરૂર હોય છે, જેમાં દિવસ દરમ્યાન લેવામાં આવતા ઝોકાં પણ સામેલ છે. તેમની ઊંઘ બે પ્રકારની હોય છે ‘સક્રિય ઊંઘ’, જેમાં શિશુ શરીરમાં હળચલ કરે છે, આંખો ઝબૂકે છે , અને ‘શાંત ઊંઘ’, જેમાં તેઓ સ્થિર રીતે સૂઈ જાય છે અને સમાન ગતિએ શ્વાસ લે છે. નવજાત બાળકો સામાન્ય રીતે દિવસ-રાતનો ફરક સમજતા નથી, તેથી તેઓ ખોરાકની જરૂરિયાતને કારણે દર થોડા કલાકે જાગતા રહે છે. ( Credits: AI Generated )

4 / 6
4 થી 12 મહિનાના બાળકને ઓછામાં ઓછી 12 થી 16 કલાક ઊંઘ જરૂરી હોય છે. 1 થી 2 વર્ષની ઉંમરના બાળકોને 11 થી 14 કલાક આરામની જરૂર પડે છે. જ્યારે બાળક 3 થી 5 વર્ષની પ્રિસ્કૂલ ઉંમરમાં હોય, ત્યારે તેને પણ 11 થી 14 કલાક ઊંઘ પૂરતી ગણાય છે. 6 થી 12 વર્ષની ઉંમરના બાળકોને દરરોજ 9 થી 12 કલાક ઊંઘ લેવી જોઈએ. કિશોરાવસ્થા (13 થી 17 વર્ષ) દરમિયાન 8 થી 10 કલાકની ઊંઘ આરોગ્ય માટે ઉત્તમ છે. 18 વર્ષ પછીના વયસ્કોને ઓછામાં ઓછા 7 કલાક ઊંઘની જરૂરિયાત રહે છે, જ્યારે 60 વર્ષથી ઉપરના લોકોને સામાન્ય રીતે 7 થી 8 કલાક ઊંઘ લેવી અનિવાર્ય માનવામાં આવે છે. ( Credits: AI Generated )

5 / 6
આથી, તમારી ઉંમર અનુસાર પૂરતી ઊંઘ લેવી બહુ જરૂરી છે. યોગ્ય માત્રામાં આરામ તમારા શરીરને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે, તેને પુનઃઉર્જાવાન બનાવે છે અને બાળકોના સ્વસ્થ વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )

6 / 6

બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા, દારૂનું સેવન, વધતી ઉંમર અને આનુવંશિક પરિબળોને કારણે ડાયાબિટીસ અને હૃદય રોગની સમસ્યા થઈ શકે છે.તો ડાયાબિટીસ અને હૃદય રોગને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું

ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ

બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ

PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો

Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ

ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video

Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો

જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો

BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ

ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">