AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA 3rd ODI : કિંગ કોહલીની નજર વધુ એક હેટ્રિક પર,એક મોટો રેકોર્ડ બનાવી શકે

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની વનડે સિરીઝની છેલ્લી મેચ દરમિયાન વિરાટ કોહલી એક મોટો રેકોર્ડ બનાવી શકે છે. 2018માં તેણે છેલ્લે જે સિદ્ધિ મેળવી હતી તે મેળવી કરી શકે છે. આ સિદ્ધિ મેળવવા માટે, તેને છેલ્લી મેચમાં મોટી ઇનિંગ્સ રમવાની જરૂર પડશે.

| Updated on: Dec 05, 2025 | 10:29 AM
Share
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની વનડે સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ 6 ડિસેમ્બરના રોજ વિશાખાપટ્ટનમમાં રમાશે. બંન્ને ટીમ માટે આ મેચ કરો યા મરો જેવી રહેશે. કારણ કે, સીરિઝ હાલમાં 1-1ની બરાબરી પર છે. આ મેચમાં બધાની નજર વિરાટ કોહલી પર રહેશે.

1 / 6
 કિંગ કોહલી ફરી એક વખત પોતાના જૂના રંગમાં આવી શકે છે. સતત 2 મેચમાં સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલીએ સાબિત કર્યું કે, જો ફોર્મમાં છે તો તે કોઈ પણ બોલરનો સામનો કરી શકે છે.સીરિઝની છેલ્લી મેચમાં તેની પાસે 7 વર્ષ જૂના રેકોર્ડનું પુનર્વતન કરવાની તક છે.

2 / 6
વિરાટ કોહલીએ આ સીરિઝની શરુઆત 135 રનની શાનદાર ઈનિગ્સ સાથે કરી હતી. ટીમ ઈન્ડિયાને જીત પણ અપાવી હતી. બીજી મેચમાં વિરાટ કોહલીએ 102 રન બનાવ્યા હતા.

3 / 6
પરંતુ આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો સતત 2 સદી ફટાર્યા બાદ તે એ સ્થાને છે. જેમાં વધુ એક સદી તેમને ક્રિકેટ ઈતિહામાં એક ખાસ સ્થાન અપાવશે. તેની પાસે વનડે ક્રિકેટમાં સદી ફટકારવાની તક છે.

4 / 6
વિરાટ કોહલીએ પોતાના આખા વનડે કરિયરમાં અત્યારસુધી માત્ર એક વખત સતત 3 સદી ફટકારી છે. આ કારનામું તેમણે 2018માં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ કર્યું હતુ. જો તે સાઉથ આફ્રિકા વિરુદ્ધ છેલ્લી મેચમાં સદી ફટકારે છે. તો આ તેના કરિયરની બીજી સદીની હેટ્રિક હશે.

5 / 6
મહત્વની વાત એ છે કે, વિરાટ કોહલીએ વર્ષ 2018માં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ સદીની હેટ્રિક ફટકારી હતી.જેમાંથી એક સદી વિશાખાપટ્ટનમમાં ફટકારી હતી. તેમણે વિશાખાપટ્ટનમમાં રમાયેલી મેચમાં અણનમ 157 રન બનાવ્યા હતા. હવે 7 વર્ષ બાદ આ મેદાન પર વિરાટ પાસે ઈતિહાસ રચવાની તક છે.

6 / 6

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આઈપીએલ 2025ની ટ્રોફી જીતનાર વિરાટ કોહલીનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">