AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Year Ender 2025 : બોલિવૂડમાં કોની એન્ટ્રી હિટ રહી, કોની ફ્લોપ ? જુઓ ફોટો

Year Ender 2025 : વર્ષ 2025 બોલિવુડમાં અદ્દભૂત રહ્યું છે. આ વર્ષએ ઈન્ડસ્ટ્રીમાં અનેક સ્ટાર કિડ્રસે પોતાના કરિયરની શરુઆત કરી છે. જેમાં કેટલાક સ્ટાર કિડ્સ ચાહકોના દિલમાં જગ્યા બનાવવા સફર રહ્યા છે. તો ચાલો જોઈએ કોણ હિટ અને કોણ ફ્લોપ રહ્યું.

| Updated on: Dec 04, 2025 | 9:57 AM
Share
2025નું વર્ષ બોલિવૂડ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે. આ વર્ષે અનેક સેલિબ્રિટીઓએ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો છે, જેમાંના ઘણા સ્ટાર કિડ્સ છે. 2025માં શનાયા કપૂરથી લઈને અહાન પાંડે અને આર્યન ખાન સુધીના ઘણા સ્ટાર કિડ્સની એન્ટ્રી થઈ છે.

1 / 7
ચાહકોએ જાણવા આતુર હોય છે કે, આ વર્ષે ક્યા સ્ટાર કિડ્સ બોલિવુડ ડેબ્યુ કરશે. વર્ષેના અંતે આપણે જોઈએ કે, ક્યા સ્ટાર કિડ્સ હિટ અને ક્યા સ્ટાર કિડ્સ ફ્લોપ રહ્યા હતા. કેટલાક સ્ટારે ડેબ્યુની સાથે બોલિવુડમાં હિટ ફિલ્મ આપી છે.આર્યન ખાને 2025માં વેબ સિરીઝ 'ધ બેડ્સ ઓફ બોલિવૂડ' થી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. આર્યનની વેબ સિરીઝ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી.

2 / 7
બોલિવુડ અભિનેતા ચંકી પાંડેનો ભત્રીજો અને ચિક્કી પાંડેનો દીકરો અહાન પાંડે જુલાઈ 2025માં રિલીઝ થયેલી ફિલમ સૈયારાથી બોલિવુડ ડેબ્યુ કર્યું હતુ. આ ફિલ્મ હિટ રહી હતી. અહાન પાંડે બોલિવુડમાં હિટ ફિલ્મ આફી ડેબ્યુ કર્યું છે.

3 / 7
સંજય કપુરની દીકરી શનાયા કપુરે ફિલ્મ આંખો કી ગુસ્તાખિયાથી બોલિવુડ ડેબ્યુ કર્યું હતુ. ઈન્ડસ્ટ્રીમાં કપુર પરિવારની પકડ ખુબ મજબુત છે. શનાયાની પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર કાંઈ ખાસ પ્રદર્શન કરી શકી નહી.

4 / 7
90ના દશકની સ્ટાર અભિનેત્રી રવિના ટંડનની દીકરી રાશા થડાનીએ બોલિવુડ ફિલ્મ આઝાદથી ડેબ્યુ કર્યું હતુ. આ ફિલ્મને બોલિવુડમાં મિક્સપ્રતિસાદ મળ્યો છે પરંતુ રાશા થડાનીના અભિનયનની લોકો ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે.

5 / 7
સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ અલી ખાને ઓટીટી રીલિઝ નાદાનિયાથી ફિલ્મી સફર શરુ કરી હતી. જે કાંઈ ખાસ પ્રદર્શન કરી શકી નહી. તે ફિલ્મ સરજમીનથી ચર્ચામાં આવ્યો છે તેના એક્ટિંગના ખુબ વખાણ કરવામાં આવી રહ્યા છે.

6 / 7
Year Ender 2025 : બોલિવૂડમાં કોની એન્ટ્રી હિટ રહી, કોની ફ્લોપ ? જુઓ ફોટો

7 / 7

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. અહી ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">