મહારાષ્ટ્રમાં મહાયુતિને અદભુત જીત અપાવનાર દેવેન્દ્ર ફડણવીસના પરિવાર વિશે જાણો

સીએમ શિંદેના સમર્થકો મહારાષ્ટ્રમાં તેમના ઘરની બહાર એકઠા થયા છે. તેઓ તેમના નેતાને અભિનંદન આપી રહ્યા છે. હવે દેવેન્દ્ર ફડણવીસને સીએમ બનાવવાની પણ ચર્ચા શરુ થઈ ચૂકી છે. તો ચાલો આજે આપણે દેવેન્દ્ર ફડણવીસના પરિવાર વિશે વાત કરીએ.

| Updated on: Nov 23, 2024 | 1:10 PM
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના આગામી મુખ્યમંત્રી બની શકે છે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. તો ચાલો આજે આપણે દેવેન્દ્ર ફડણવીસના પરિવાર તેમજ રાજકીય કારકિર્દી વિશે જાણીએ.

1 / 14
દેવેન્દ્ર ફડણવીસનો જન્મ નાગપુરમાં એક મરાઠી બ્રાહ્મણ હિન્દુ પરિવારમાં ગંગાધર ફડણવીસ અને સરિતા ફડણવીસને ત્યાં થયો હતો. તેમના પિતા ગંગાધર ફડણવીસ નાગપુરથી મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય હતા.

2 / 14
 ફડણવીસે તેમનું પ્રારંભિક શિક્ષણ ઈન્દિરા કોન્વેન્ટમાં કર્યું હતું, કટોકટી દરમિયાન, ફડણવીસના પિતા,જનસંઘના સભ્ય હોવાને કારણે, સરકાર વિરોધી આંદોલનમાં ભાગ લેવા બદલ જેલમાં ગયા હતા.

3 / 14
ફડણવીસે ત્યારબાદ ઈન્દિરા કોન્વેન્ટમાં તેમનું શાળાકીય શિક્ષણ ચાલુ રાખવાનો ઇનકાર કર્યો હતો કારણ કે ,તેઓ તેમના પિતાને જેલ કરવા માટે જવાબદાર માનતા વડાપ્રધાનના નામની શાળામાં જવા માંગતા ન હતા.

4 / 14
ત્યારપછી તેમને નાગપુરની સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો, ફડણવીસે તેમના ઉચ્ચ માધ્યમિક અભ્યાસ ધરમપેઠ જુનિયર કોલેજમાં એડમિશન લીધું હતુ

5 / 14
મહારાષ્ટ્રની વિધાનસભાના પરિણામોને લઈને, મહાયુતિમાં જીતનો જશ્ન શરૂ થઈ ગયો છે. ત્યારે દેવેન્દ્ર ફડણવીસનો પરિવાર જુઓ

6 / 14
ફડણવીસે એફિડેવિટમાં પોતાની શૈક્ષણિક લાયકાત વિશે પણ માહિતી આપી છે. તેમણે 1992માં આરએસટીએમ નાગપુર યુનિવર્સિટીમાંથી ઓ.આર. બાબાસાહેબ આંબેડકર કોલેજ ઓફ લોમાંથી એલએલબી 5 વર્ષનો કોર્સ પૂરો કર્યો હતો. આ પછી, દેવેન્દ્ર ફડણવીસે 1999માં DSE બર્લિનમાંથી 'મેનેજમેન્ટ ડિપ્લોમા ઇન મેથોડ્સ એન્ડ ટેક્નિક ઑફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ' મેળવ્યું.

7 / 14
ફડણવીસે તેમની રાજકીય કારકિર્દી નેવુંના દાયકાના મધ્યમાં શરૂ કરી હતી. કૉલેજના વિદ્યાર્થી તરીકે, ફડણવીસ ભાજપ સંલગ્ન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના સક્રિય સભ્ય હતા અને વર્ષ 1992માં 22 વર્ષની વયે તેઓ કોર્પોરેટર બન્યા હતા.

8 / 14
5 વર્ષ પછી, 1997માં 27 વર્ષની ઉંમરે ફડણવીસ નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌથી યુવા મેયર બન્યા અને ભારતના ઈતિહાસમાં બીજા સૌથી યુવા મેયર બન્યા હતા.

9 / 14
 દેવેન્દ્ર ફડણવીસે તેમના સોગંદનામામાં કુલ 13.27 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. 2019ની ચૂંટણીમાં તેમણે કુલ 8.71 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. 2014માં ભાજપના નેતાની કુલ સંપત્તિ 4.34 કરોડ રૂપિયા હતી. આ રીતે 10 વર્ષમાં દેવેન્દ્ર ફડણવીસની સંપત્તિમાં 8.93 કરોડ રૂપિયાનો વધારો થયો છે

10 / 14
દેવેન્દ્ર ફડણવીસે અમૃતા ફડણવીસ સાથે લગ્ન કર્યા છે અને તેમની એક પુત્રી દિવિજા ફડણવીસ છે.

11 / 14
 ફડણવીસ પાસે 32 લાખ 85 હજાર રુપિયાથી વધુનું સોનું છે.આ સિવાય દેવેન્દ્ર ફડણવીસના નામે 62 લાખ રૂપિયાની લોન પણ છે જે તેણે પોતાની પત્ની અમૃતા પાસેથી લીધી હતી.

12 / 14
અમૃતા નાગપુરની એક્સિસ બેંકમાં એસોસિયેટ વાઈસ પ્રેસિડેન્ટ પણ રહી ચૂકી છે. દિવિજાની માતા અમૃતા ફડણવીસ બેંકિંગ મેનેજમેન્ટની સાથે મોડલિંગમાં પણ કારકિર્દી સારી રહી છે. સુંદરતાની વાત કરીએ તો અમૃતા ખુબ જ સુંદર છે.

13 / 14
દિવિજા હાલમાં અભ્યાસ કરી રહી છે. તેની નાની ઉંમર હોવા છતાં, દિવિજા ગ્લોબલ વોર્મિંગ અને સ્વચ્છતા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર જાગૃતિ લાવવા માટે સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે.

14 / 14
Follow Us:
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ

News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?

શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો

મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

g clip-path="url(#clip0_868_265)">